રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં અંદર આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં બે રેસિડેન્ટ ડોક્ટરો વચ્ચે બબાલ થતા પોલીસ બોલાવવામાં આવી હતી. મહિલા ડોક્ટરને રેસિડેન્ટ ડોક્ટર ધવલ બારોટે માર માર્યો હોવાનો આક્ષેપ છે. આ મામલે તપાસ કમિટી બનાવવામાં આવશે તેવું નિવેદન સિવિલના સુપરિટેન્ડેન્ટે આપ્યું છે.
ડો.કાજલ વઘેરાએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે ધવલ બધાને ખોટી રીતે હેરાન કરે છે. પેશન્ટને લઇને આજે ફરી માથાકૂટ કરી હતી મારા પર હાથ ઉપાડ્યો હતો.સમગ્ર ઘટના બહાર આવતા પોલીસ સિવિલ હોસ્પિટલની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલ પહોંચી હતી. બંને ડોક્ટર વચ્ચે લાંબા સમયથી આંતરિક વિવાદ ચાલી રહ્યો છે. તબીબો વચ્ચે થયેલી માથાકૂટ હોસ્પિટલના સીસીટીવીમાં કેદ થઈ છે. જો કે તેના ફૂટેજને છુપાવવાનો પ્રયાસ થઇ રહ્યો હોવાના આરોપ છે. આ અંગે સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું કે આ મુદ્દે કમિટીની રચના કરવામાં આવશે.કમિટીના સભ્યો તપાસ કરશે, હોસ્પિટલ તરફથી દોષિત વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29