દિલ્હીઃ રાજધાની દિલ્હીની બોર્ડર પર દોઢ મહિના કરતાં વધુ સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં અનેક વખત સરકાર અને ખેડૂત પ્રતિનિધિઓ વચ્ચે મંત્રણાઓ થઈ છે, પરંતુ કોઈ સુખદ ઉકેલ આવ્યો નથી દરમિયાન ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે વધુ એક વખત ટ્વિટ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.
હાર્દિકે ટ્વિટ કરીને લખ્યું ‘લંગરના પિઝા તમને દેખાયા, ડિસેમ્બરની ઠંડી તમને ન દેખાઈ, દેશદ્રોહી શોધવામાં લાગી ગયા તમે, આ ખેડૂતોમાં નિવૃત્ત સૈનિકો તમને ન જોવા મળ્યાં, ફંડિંગ કોણે કર્યું તે પૂછો છો તમે, લોકડાઉનમાં આપેલું દાન તમને ન દેખાયું. ખેડૂત ભાઈઓનો સાથ આપો અને ખેડૂત એકતાને એક જૂથ રાખો.’
लंगर के पिज़्ज़े तो तुम्हें दिख गये,
— Hardik Patel (@HardikPatel_) January 9, 2021
दिसम्बर की ठंड तुम्हें नहीं दिखी।
ढूँढने में लग गए तुम देशद्रोही,
इन किसानों में रिटायर फ़ौजी तुम्हें नहीं दिखे।
फ़ंडिंग किसने की यह तुम पूछते हो,
लॉक डाउन में किए दान तुम्हें नहीं दिखे।
किसान भाइयों का साथ दीजिए और किसान एकता को एकजुट रखिए।
સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે આગામી મીટિંગ 15 જાન્યુઆરી થશે. દરમિયાન સિંધુ બોર્ડર પર ધરણામાં આવેલા એક ખેડૂતે ઝેર ખાઇને આત્મહત્યા કરી હતી. કોંગ્રેસે ત્રણ નવા કૃષિ કાયદાને નાબૂદ કરવાની માંગને લઈને 15 જાન્યુઆરીએ તમામ રાજ્યોમાં કિસાન અધિકાર દિવસ મનાવવાનો ફેંસલો લીધો છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18