Gujarat Panchayat Election: રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં ઘણા સમયથી ખોરંભે મુકાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના ચૂંટણી કમિશનર ડો એસ મુરલીકૃષ્ણ ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણીનું જાહેરનામું 2 જૂન 2025ના બહાર પાડવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 9 જૂન 2025 રહેશે. 22 જૂન 2025ના રોજ મતદાન યોજાશે અને મત ગણતરી 25 જૂન 2025ના રોજ થશે. મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ 27 મી મે 2025 ના રોજ કરવામાં આવી હતી
ચૂંટણી જાહેર કરવામાં આવતા જ આજથી આચાંર સંહિતા પણ લાગુ કરવામાં આવી છે, ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇને હવે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.
રાજ્યની 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ જાહેર, 22 જૂને મતદાન 25 જૂને મતગણતરી
પંચાયતોની ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થશે નહીં. ગુજરાતમાં 4 હજાર ગ્રામ પંચાયતોમાં અંદાજે અઢી વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે, જેમાં વધુ 1400 પંચાયતોની મુદ્દત 30 જૂને પૂર્ણ થઈ રહી છે.
કેરળના ત્રિશૂરમાં હાઇવે પર પાર્ક કરેલા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઇ, તમિલનાડુના 8 એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના મોત | 2026-09-05 09:26:12
નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં અત્યાર સુધીમાં 1,344 લોકોના મૃતદેહ મળ્યાં, 4,898 લોકો હજુ લાપતા | 2026-09-05 09:13:20
મહિસાગરમાં નકલી લગ્ન કરાવનારી ગેંગનો પર્દાફાશ, દુલ્હન સહિત ત્રણ આરોપીઓની ધરપકડ | 2026-09-05 09:01:46
મોજશોખ માટે અમદાવાદના પેલેડિયમ મોલમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરનાર કર્મચારી પકડાયો | 2026-09-04 18:01:42
ભાવનગરમાં પતિએ પત્નીની ઢોર માર મારીને હત્યા કરી નાખી, હું જેલમાં હતો ત્યારે તું અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધતી હતી | 2026-09-04 17:52:11
પદ્માવતના જૌહર સીન પર વિવાદ: રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક | 2026-09-04 17:43:26
Exclusive: ગુજરાત પોસ્ટ ન્યૂઝે પહેલા જ ઘટસ્ફોટ કર્યો હતો, ગુજરાતની જગ્યાએ કેન્દ્રની એજન્સી DGGI એ પકડી પાડ્યું કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ | 2026-09-04 12:10:53
ગુજરાતનો અંધશ્રદ્ધાનો આ કિસ્સો ખતરનાક છે, પુત્ર પ્રાપ્તી માટે યુવકે દાંતરડાથી પોતાનું જ પેટ ચીરી નાખ્યું ! | 2026-09-03 18:48:48
માણસાઃ સચિવાલયના નિવૃત્ત કર્મચારીની કરપીણ હત્યા કરી નાખવામાં આવી | 2026-09-02 18:20:52
226 કરોડ રૂપિયાના ડર્ટી ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ચાર્જશીટમાં ડ્રગ્સથી લઈને ટેરર ફંડિંગ સુધીની વિગતો ખુલી | 2026-08-27 20:43:46
આગામી દિવસોમાં કોબામાં કમલમ ખાતે ભાજપની મહત્વની બેઠક, સતિષ પુનિયા અને પ્રભારી તરુણ ચૂગ આપશે હાજરી | 2026-08-26 17:49:54
ગુજરાતના BLO અને સુપરવાઇઝર માટે વિશેષ ભથ્થાની મોટી જાહેરાત | 2026-08-17 17:10:54