નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં બપોરે ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા હતા. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ ઘણી જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન, પિથોરાગઢ અને અલ્મોડામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપને કારણે લોકો ઘરો અને ઓફિસોમાંથી બહાર આવી ગયા હતા. જો કે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર મળ્યાં નથી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાં અનુસાર, બપોરે 2:28 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા 5.8 હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળમાં 10 કિ.મી. જમીનની અંદર હતુ. આ પહેલા 5 જાન્યુઆરીએ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા હતા. મ્મુ-કાશ્મીરમાં પણ ધરતી ધ્રૂજી હતી. ત્યાં પણ લોકોએ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવ્યાં હતા. આ ભૂકંપની તીવ્રતા 5.9 માપવામાં આવી હતી.તેનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનમાં હિન્દુકુશ હતું.
Earthquake of Magnitude:5.8, Occurred on 24-01-2023, 14:28:31 IST, Lat: 29.41 & Long: 81.68, Depth: 10 Km ,Location: Nepal for more information Download the BhooKamp App https://t.co/gSZOFnURgY@ndmaindia @Indiametdept @Dr_Mishra1966 @Ravi_MoES @OfficeOfDrJS @PMOIndia pic.twitter.com/y1Ak7VbvFB
— National Center for Seismology (@NCS_Earthquake) January 24, 2023
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
રાજ્યમાં વ્યાજખોરો સામે 847 એફઆઈઆર નોંધાઈ, 27 પાસાના દરખાસ્ત કરવામાં આવી – Gujarat Post | 2023-02-03 11:24:14
MLC ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં ભાજપને ફટકો, UPમાં 4 સીટ પર લહેરાયો ભગવો – Gujarat Post | 2023-02-03 11:17:08
દૂધના ભાવમાં તોતિંગ વધારો, અમૂલ દૂધમાં આજથી જ એક લિટરે ત્રણ રૂપિયા ચૂકવવા પડશે | 2023-02-03 09:47:08
ED નો દાવો દિલ્હી સરકારે ગોવાની ચૂંટણીમાં દારૂ કૌભાંડના પૈસા વાપર્યા, અરવિંદ કેજરીવાલે કહ્યું બધા કેસ નકલી છે | 2023-02-02 18:56:05
IND vs AUS: પીએમ નરેન્દ્ર મોદી મેચ જોવા માટે આવશે અમદાવાદ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ આપ્યું આમંત્રણ | 2023-02-02 18:37:17
RBI નું અદાણી ગ્રુપ સામે કડક વલણ, બેંકો પાસેથી રોકાણની માંગી વિગતો | 2023-02-02 15:34:48
રોકાણકારોના હિતો સર્વોપરી છે, બાકીનું બધું બાજુમાં, ગૌતમ અદાણીએ FPO પાછો ખેંચ્યા બાદ આપી પ્રતિક્રિયા | 2023-02-02 09:42:27
આજનું બજેટ દરેક વર્ગનું સપનું પૂરું કરશે, કરોડો વિશ્વકર્મા આ દેશના બિલ્ડર છેઃ પીએમ મોદી | 2023-02-01 15:09:17