પ્રતિકાત્મક ફોટો
દ્વારકાઃ મીઠાપુરના ઉદ્યોગ નગરમાં રાતના સમયે એક યુવકની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. યુવકની હત્યા પોતાની પત્નીએ જ પિયરવાળા સાથે મળીને કરી નાંખી છે. તિક્ષ્ણ હથિયારના ઘા મારીને એક પત્નીએ જ પોતાના પતિને મોતને ઘાત ઉતારી નાખવાની ઘટનામાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ કરી છે.
મીઠાપુરના ઉદ્યોગનગરમાં રિસામણે આવેલી પત્નીને મનાવવા માટે પતિ આવ્યો હતો. પતિ-પત્ની વચ્ચે સમાધાન થયું નહોતું તેમજ કોઈ વાતે મામલો બિચકાયો હતો વાત મારામારી સુધી આવી ગઈ હતી. રિસામણે આવેલી પત્નીને મળવા આવેલા પતિ પર પત્નીએ પોતાના ભાઈ અને માતા સાથે મળીને તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો.જેમાં યુવકનું મોત નીપજ્યું હતું. છેલ્લા ઘણા સમયથી પતિ પત્ની વચ્ચે કોઇને કોઇ કારણસર ઝઘડા થતા હતા જેમાં પત્ની પોતાના પિયર ચાલી ગઇ હતી, જ્યારે પતિ તેને સમજાવવા આવ્યો તો પત્નીના પરિવારજનોએ મળીને તેની ક્રૂર હત્યા કરી નાખી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12