ફાઇલ ફોટો
મુંબઇઃ કોરોનાની મહામારીમાં અનેક દર્દીઓને ધમણ-1 વેન્ટિલેટર પર રખાયા હતા, આ વેન્ટિલેટર નિષ્ફળ હોવાના વારંવાર આરોપ લાગ્યા છે, કોંગ્રેસે તો ત્યાં સુધી કહ્યું હતુ કે સીએમ વિજય રુપાણીના નજીકના મિત્રની રાજકોટની કંપની જ્યોતિ સીએનસીએ બનાવેલા આ વેન્ટિલેટરના ઉપયોગથી અનેક દર્દીઓનાં મોત થઇ ગયા છે જેની તપાસ થવી જોઇએ. હવે આ વેન્ટિલેટરનો વિવાદ મહારાષ્ટ્રમાં પણ પહોંચ્યો છે.
ખરાબ વેન્ટિલેટરને કારણે બોમ્બે હાઇકોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે.હાઇકોર્ટમાં સુનાવણી વખતે સામે આવ્યું છે કે 150 માંથી 113 વેન્ટિલેટર ખરાબ નીકળ્યાં છે, જે દર્દીઓના જીવ માટે ખતરો કહી શકાય, આ વેન્ટિલેટર પીએમ કેયર્સ હેઠળ જુદી જુદી હોસ્પિટલોમાં આપવામાં આવ્યાં હતા. તેમ છંતા કેન્દ્ર સરકાર આ મામલે કંપનીનો હજુ પણ બચાવ કરી રહી છે.
અગાઉ ડોક્ટરોએ પણ કહ્યું હતુ કે આ વેન્ટિલેટર કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાય તેવા નથી તેમ છંતા અનેક દર્દીઓ પર તેનો અખતરો કરાયો છે. હવે કેન્દ્ર સરકારે કંપની અને પોતાનો બચાવ કરતા દલીલ કરે છે મેડિકલ કોલેજના સ્ટાફ અને ડોક્ટરોને ધમણ-1 વેન્ટિલેટરની પુરતી ટ્રેનિંગ નહીં અપાઇ હોય, પરંતુ તેમની આ તથ્ય વગરની વાત પર બોમ્બે હાઇકોર્ટે તેમને ફટકાર લગાવી છે અને આ મામલે કેન્દ્ર પાસે યોગ્ય જવાબ માંગ્યો છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29