કોર્ટમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા, લોકોમાં દોડધામ મચી ગઇ
નવી દિલ્હીઃ રોહિણી કોર્ટ સંકુલમાં જ ગેંગવોર થયું છે. ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગીની બદમાશોએ ગોળી મારીને હત્યા કરી નાખી છે. બે હુમલાખોર વકીલ બનીને કોર્ટ પરિસરમાં પહોંચ્યા હતા. જેમણે ગેંગસ્ટર જીતેન્દ્રને ગોળી મારી હતી. સ્પેશિયલ સેલની ટીમ જીતેન્દ્રને કોર્ટ રૂમમાં લઈ ગઇ હતી ત્યારે જ આ ઘટના બની હતી. ગેંગવોરમાં ગોગી સહિત કુલ ચાર લોકો માર્યાં ગયા છે. ફાયરિંગમાં અન્ય 4 લોકો ઘાયલ પણ થયા છે.
દિલ્હીના ટિલ્લુ ગેંગના બે બદમાશો વકીલના કપડા પહેરીને અહીં આવ્યાં હતા. કોર્ટ રૂમ નંબર 207 માં જજ ગગનદીપ સિંહની સામે જ ગોગી પર ગોળીબાર કર્યો હતો. જેનાથી કોર્ટરૂમ અને સંકુલમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસ દ્વારા જવાબી ફાયરિંગમાં બંને બદમાશોને ઠાર કરાયા છે, જીતેન્દ્ર ગોગીની વર્ષ 2020 માં ગુરૂગ્રામથી ધરપકડ કરાઇ હતી અને હવે જૂની દુશ્મનાવટમાં તેની હત્યા કરી નાખવામાં આવી છે.
#WATCH | Visuals of the shootout at Delhi's Rohini court today
— ANI (@ANI) September 24, 2021
As per Delhi Police, assailants opened fire at gangster Jitender Mann 'Gogi', who has died. Three attackers have also been shot dead by police. pic.twitter.com/dYgRjQGW7J
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
IPLમાં ગુજરાત ટાઇટન્સ સામે CSKનું મોટું પરાક્રમ, GTએ શુભમન ગિલની કેપ્ટન્સીમાં શરમજનક રેકોર્ડ નોંધાવ્યો | 2024-03-27 09:51:59
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29