મુંબઇઃ સમગ્ર દેશમાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે હવે બોલિવુડમાં પણ કોરોનાના અનેક કેસ સામે આવી રહ્યાં છે. પોપ્યુલર રિયાલિટી શો ‘ડાંસ દિવાને 3’ શોના 18 જેટલાં ક્રૂ મેમ્બર્સ કોરોના પોઝિટિવ આવ્યાં છે. સેટ પર હાજર લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે.
શોના જજ માધુરી દિક્ષિત, ધર્મેશ યેલાંડે તુષાર કાલિયા અને હોસ્ટ રાઘવ જુયાલ સૌ કોઇ ડરેલા છે. શો દરમયાન પ્રોડ્યુસર અરવિંદ રાવને 18 ક્રુ મેમ્બર્સના કોરોના સંક્રમિત થવાના સમાચાર મળ્યાં કે તેમણે તરત જ તે લોકોને રિપ્લેસ કરી દીધાં. જેથી શુટિંગ પર અસર ન પડે. હવે આ અંગે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને ઈમ્પલોઈઝનો સંપર્ક કરવામાં આવ્યો તો જનરલ સેક્રેટરી અશોક ઉપાધ્યાયે પણ ડાંસ દિવાને 3ના સેટ ઉપર 18 લોકોના કોરોના પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે, અમે પ્રાર્થના કરીએ છીએ કે જે લોકો કોરોનાની ઝપેટમાં આવ્યાં છે તે તમામ જલ્દી સ્વસ્થ થઈ જાય. અહીંયા હંમેશા પોતાની કાસ્ટ અને ક્રૂની સાથે શૂટ શરૂ થતા પહેલા જ ટેસ્ટ કરાવી લેવામાં આવે છે. જેને કારણે ટીમની પાસે નવા ક્રૂ મેમ્બર્સને લેવા માટે સમય મળી ગયો.હવે આ શોનો આગળનું શૂટિંગ 5 એપ્રિલના રોજ થશે.
નોંધનીય છે કે આ વિકેન્ડમાં ડાંસ દિવાને 3માં જાણીતી હિરોઈન આશા પારેખ, હેલન અને વહીદા રહેમાન નજરે આવ્યાં હતા.તે સિવાય શોમાં પ્રેમ ચોપડા અને રંજીત પણ મહેમાન બનીને પહોંચ્યાં હતાં.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
પાકિસ્તાનમાં X પર પ્રતિબંધનો કેસ, હાઈકોર્ટે સરકારને એક સપ્તાહમાં નિર્ણય પાછો ખેંચવા આપ્યો આદેશ | 2024-04-17 18:20:40
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર ટ્રેલર પાછળ ઘુસી જતાં 10 લોકોનાં મોત- Gujarat Post | 2024-04-17 16:08:22
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
પદ્મિની બાએ સંતો-સમાજના આગેવાનોની સમજાવટ બાદ કર્યા પારણા, ભાજપના નેતાઓએ છેતરપિંડી કર્યાના આક્ષેપ | 2024-04-17 09:40:50
ઇઝરાયેલે બદલો લઇ લીધો...દક્ષિણ લેબનોનમાં હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર સહિત ત્રણને ઠાર કર્યાં | 2024-04-17 09:35:07
Fact Check: ફિલ્મ સ્ટાર આમિર ખાને કોંગ્રેસનો પ્રચાર નથી કર્યો, આ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 09:48:13
અંદાજે 500 વર્ષો બાદ અયોધ્યાના રામ મંદિરમાં રામનવમીની ઉજવણી, રામલલ્લાનો થશે સૂર્ય અભિષેક | 2024-04-17 08:59:29
Fact Check: AAP નેતા આતિશીનો જયશ્રી રામનો નારો લગાવીને માફી માંગવાનો વાયરલ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 06:51:39
છત્તીસગઢ: મતદાન પહેલા કાંકેરમાં મોટું એન્કાઉન્ટર, નક્સલવાદી કમાન્ડર ઠાર, અત્યાર સુધીમાં 18 મૃતદેહો મળી આવ્યાં | 2024-04-16 18:08:57
ડાયાબિટીસના દર્દીઓ આ રીતે જાંબુનો ઉપયોગ કરો, પાંદડાથી લઈને બીજ સુધી બધું જ ફાયદાકારક છે | 2024-04-17 09:23:44
મહિલાઓ માટે છે આ ફળ રામબાણ... 25 દિવસ સુધી ખાવામાં આવે તો બાળકને મળશે પૌષ્ટિક દૂધ, જાણો તેના ફાયદા | 2024-04-16 09:53:14
સવારે ઉઠતાની સાથે જ આ પાનનું પાણી પીવો, પેટમાં ગમે તેટલી આગ લાગી હશે તો તે તરત જ શાંત થઈ જશે ! આંતરડાને અંદરથી ઠંડક આપશે | 2024-04-15 08:57:36
ઉનાળામાં શરીરને ઠંડક આપે છે આ ફળ, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી છે ભરપૂર | 2024-04-14 09:21:02
પેટનો દુખાવો હોય કે માથાનો દુખાવો, રસોડામાં રાખવામાં આવેલી સૂંઠ કોઈ દવાથી ઓછી નથી, આ રીતે કરો ઉપયોગ | 2024-04-13 09:27:20