સાઉથ ઈસ્ટ એશિયાના કેટલાક દેશોમાં વાવાઝોડું, ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આજે જ દિતવાહ વાવાઝોડાએ શ્રીલંકામાં 56 લોકોના મોત થયા છે અને વાવાઝોડું હવે દક્ષિણ ભારત તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડમાં પણ પૂરના કારણે અનેક લોકોના મોત થયા છે.
ઈન્ડોનેશિયામાં ભારે વરસાદના કારણે મૃત્યુઆંક વધીને 90ને પાર થઇ ગયો છે. હજુ પણ કેટલાય લોકોને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે. વિયેતનામ, થાઈલેન્ડ અને મલેશિયાના અનેક વિસ્તારોમાં પૂર આવ્યું છે. થાઈલેન્ડમાં પૂરના કારણે અત્યાર સુધી 145 લોકોના મોત થયા છે. જ્યારે શ્રીલંકામાં દિતવાહ વાવાઝોડાના કારણે 56ના મોત થયા છે.
થાઈલેન્ડના સોંગખલા વિસ્તારમાં પૂર આવતા ઘર, હોટેલ, ઓફિસો બધુ જ ડૂબી ગયું છે. પૂરના કારણે કુલ 35 લાખ લોકો પ્રભાવિત થયા છે. થાઈલેન્ડમાં ફસાયેલા પ્રવાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
યુરોપના નામે લીબિયા લઇ ગયા: મહેસાણાનો પરિવાર બંધક, એજન્ટોએ માંગી રૂ. 2 કરોડની ખંડણી | 2025-12-12 19:05:17
અમદાવાદમાં લાગી આગ, સાયન્સ સિટીમાં 50 લોકોને બચાવી લેવાયા | 2025-12-12 18:46:49
મનરેગાનું નામ બદલીને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના થશે, કેબિનેટમાં મંજૂરી | 2025-12-12 18:41:25
વીડિયો દ્વારા વિશ્વાસ જીત્યો.. શેરબજારમાં મોટી કમાણી કહીને વૃદ્ધ પાસેથી 2.52 કરોડ રૂપિયા પડાવી લીધા | 2025-12-12 17:59:47
કફ સિરપ કેસમાં ED એ અમદાવાદ સહિત દેશભરમાં 25 સ્થળોએ દરોડા પાડ્યાં, રૂ.1000 કરોડથી વધુનું ગોરખધંધો | 2025-12-12 10:52:52
કોંગોના દક્ષિણ કિવુમાં બળવાખોરોનો મોટો હુમલો, 400 થી વધુ નાગરિકો માર્યા ગયાનો દાવો | 2025-12-12 10:40:27
પૂર્વ મિસ સ્વિટ્ઝર્લૅન્ડ ફાઇનલિસ્ટની ક્રૂર હત્યા, પતિએ તેનું ગર્ભાશય ખેંચી લીધું- શરીરના દરેક અંગો બ્લેન્ડરમાં પીસ્યા | 2025-12-12 08:57:03
નાઇજીરીયામાં સૈનિકોનો કહેર, પ્રદર્શનકારીઓ પર કરેલા ગોળીબારમાં 9 મહિલાઓનાં મોત | 2025-12-10 09:40:07
દક્ષિણ આફ્રિકાના સોલ્સવિલેમાં બારમાં ગોળીબાર, 3 બાળકો સહિત 11 લોકોના મોત | 2025-12-07 10:12:58
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આજે ભારતની મુલાકાતે, પીએમ મોદી સાથે ગુપ્ત મુલાકાત કરશે | 2025-12-04 09:29:30