(ફાઈલ તસવીર)
શાંઘાઈઃ ફરીથી ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાનો રાફડો ફાટતાં ચીનના 27 શહેરોમાં લોકડાઉન લગાવવું પડ્યું છે. લોકડાઉન દરમિયાન કડકાઈ એટલી છે કે 16.5 કરોડ લોકોને તેમના ઘરમાં કેદ રહેવાની ફરજ પડી છે. સરકારની કડક નીતિ અને શૂન્ય કોવિડ નીતિ નાગરિકો માટે મુશ્કેલી ઊભી કરી રહી છે. કેટલાક સ્થળોએ લોકોને પુરતું ખાવનું નથી મળી રહ્યું, 24 કલાક પછી બીજા દિવસે તેમને માત્ર 1 કલાક માટે ખાદ્યપદાર્થો ખરીદવાની છૂટ છે.આમ સરકારની નીતિના કારણે લોકોએ ભૂખ્યાં રહેવાનો વારો આવ્યો છે.
આ વર્ષે માર્ચમાં ચીનમાં કેસોમાં અચાનક વધારો થવા લાગ્યો હતો.મહામારી ફાટી નીકળવાના પ્રારંભિક તબક્કા દરમિયાન ઉત્તરપૂર્વ જીલિન પ્રાંત ખરાબ રીતે પ્રભાવિત થયો હતો. ગુરુવારે, 3.55 મિલિયનથી વધુ રહેવાસીઓની સંયુક્ત વસ્તી ધરાવતા ચાંગચુન અને જિલિન સિટીના અધિકારીઓએ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં લોકડાઉન હળવા કરવાનું શરૂ કરશે. જો કે, તે સ્પષ્ટ નથી કે આ પ્રક્રિયા કેવી રીતે થશે, અથવા કયા સંજોગોમાં લોકોને તેમના ઘર છોડવાની મંજૂરી આપવામાં આવશે.
મહામારી દરમિયાન ચીન તેની શૂન્ય કોવિડ નીતિને વળગી રહ્યું છે.આ અંતર્ગત લોકડાઉન, માસ ટેસ્ટિંગ, ક્વોરેન્ટાઇન અને બોર્ડર બંધ કરવા જેવા કડક પગલાં, લોકોને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ છે, વાયરસથી બચવા માટે ભારે દંડ અને જેલની સજા કરવામાં આવી રહી છે.ચીનની કડકાઈ છતાં પણ કોરોના સંક્રમણની ઝડપ ઓછી નથી થઈ રહી. આ કડક પ્રતિબંધોને કારણે લોકો ભૂખે મરવા મજબૂર છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33