ન્યૂયોર્કઃ અમેરિકામાં પશુઓને કોરોના વાયરસથી બચાવવા રાષ્ટ્રીય અભિયાન હેઠળ સાન ફ્રાંસિસ્કોના બે એરિયાના પ્રાણી સંગ્રહાલયમાં વાઘ, રીંછ જેવા પ્રાણીઓને કોરોના રસી આપવામાં આવી રહી છે. જાણકારી મુજબ ઓકલેંડ ઝૂમાં વાઘ ઝિંઝર અને મોલીને રસી અપાઈ છે આ રસી ન્યૂજર્સીમાં પશુ દવા કંપની જોઈટિસે વિકસિત અને દાન કરી છે.
ઝૂના ડિરેક્ટર એલેક્સ હરમનના કહેવા મુજબ અહીંયા પશુને કોરોના નથી. પરંતુ સાવચેતીના ભાગરૂપે આ પગલું ભરવામાં આવ્યું છે. વાઘ, રીંછ, પહાડી સિંહને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે જે બાદ અન્ય પશુઓ અને પક્ષીઓને રસી લગાવવામાં આવશે.
જાણકારી મુજબ જોએટિસે 27 રાજ્યોના 70 થી વધારે ઝૂ ને 11 હજારથી વધુ રસીના ડોઝ આપ્યા છે સેન ડિઆગો પ્રાણી સંગ્રહાલયે પશુઓના રસીકરણની શરૂઆત કરી હતી.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33