અમેરિકાઃ ચીન પછી અમેરિકા કોરોનાનું એપીસેન્ટર બની ગયું છે. માત્ર કલાકોમાં જ અહી 1000 કરતા વધુ લોકોનાં જીવ ગયા છે, અમેરિકામાં અત્યાર સુધી 6075 લોકોએ કોરોના વાઇરસના કારણે જીવ ગુમાવ્યાં છે, 2 લાખ 45 હજાર લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે, ઇટાલીમાં મોતનો આંકડો 13000 ની આસપાસ થયો છે, 1 લાખ 15 હજાર લોકો ચેપગ્રસ્ત થયા છે. સ્પેનમાં મોતનો આંકડો 10300 થયો છે, 1 લાખ 12 હજાર લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. જર્મનીમાં 1100 લોકોના મોત થયા છે, 1 લાખ લોકો કોરોનાગ્રસ્ત થયા છે.
વિશ્વભરમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. દુનિયાના 188 જેટલા દેશોમાં કોરોના વાઇરસના કારણે અંદાજે 10 લાખ જેટલા લોકોને ચેપ લાગ્યો છે, દુનિયાભરમાં 54 હજાર જેટલા લોકોના કોરોના વાઇરસને કારણે મોત થઇ ગયા છે. અમેરિકા આ મહામારી સામે લાચાર દેખાઇ રહ્યું છે, ટ્રમ્પ સરકારે કહ્યું છે કે અમેરિકામાં મોતનો આંકડો વધી શકે છે, તેઓ લોકોને બચાવવા તમામ પ્રકારના પ્રયાસ કરી રહ્યાં છે, પરંતુ કોરોનાને અટકાવવો મુશ્કેલ બની રહ્યું છે. બીજી તરફ કોરોનાને કારણે અમેરિકાની ઇકોનોમીને મોટો ફટકો પડ્યો છે.
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33