બ્રિટનઃ કોરોના વાઇરસે દુનિયા આખીને ભરડામાં લીધી છે, બ્રિટનમાં પણ કોરોના વાઇરસને કારણે 422 લોકોનાં મોત થઇ ગયા છે અને 8000 લોકો ચેપગ્રસ્ત બન્યાં છે, કોરોના હવે અહીના રાજવી પરિવારમાં પણ પહોંચી ગયો છે, 71 વર્ષિય પ્રિન્સ ચાર્લ્સને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે, તેઓ બિમાર હોવાથી તેમનો કોરોના ટેસ્ટ કરાયો તો તે પોઝિટિવ આવ્યો છે. જો કે તેમના પત્ની કેમિલાનો કોરોનાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. બંનેને હાલમાં સ્કોટલેન્ડમાં સેલ્ફ આઇસોલેશનમાં સારવાર આપવામાં આવી રહી છે, ડોક્ટરોની ટીમો દ્વારા તેમને તમામ પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે.
નોંધનિય છે કે દુનિયાભરમાં કોરોનાને કારણે 19000 લોકોનાં મોત થઇ ગયા છે અને 4.50 લાખ લોકો કોરોના વાઇરસની ઝપેટમાં આવી ગયા છે, કોરોના વાઇરસ ખાસ કરીને યુરોપીયન દેશોમાં આગળ વધી રહ્યો છે, ઇટાલી અને સ્પેનમાં પણ મોતનો આંકડો વધી રહ્યો છે.
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44