અમદાવાદઃ રાજ્યમાં કોરોના પોઝિટિવના 33 કેસ સામે આવ્યાં છે, જેમાં અમદાવાદમાં 13 લોકોને જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે, શહેરની એસવીપી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી એક યુવતીએ પોતાની આપવીતી કહી છે, તેને સોશિયલ મીડિયા મારફતે કહ્યું છે કે મેં કોરોનાથી બચવા માસ્ક અને સેનેટાઇઝર વાપર્યા હતા, તેમ છંતા મને કોરોનાનો ચેપ લાગી ગયો છે.
યુવતી માર્ચ મહિનાની શરૂઆતમાં ફિનલેન્ડ ગઇ હતી અને પાછી અમદાવાદ આવ્યાં પછી તે કોરોનાનો ચેપ લઇને આવી છે, તેને કહ્યું કે મારી ફ્લાઇટમાં હું જ માત્ર એક એવી વ્યક્તિ હતી, જેને માસ્ક પહેર્યું હતુ, તે અમદાવાદ પરત આવી ત્યારે તે પોતાના પરિવારના સભ્યોથી દૂર રહી હતી, તેમને હાથ પણ મિલાવ્યો ન હતો, તેનો તમામ સામાન જુદી જ જગ્યાએ રાખવામાં આવ્યો હતો, તેને સતત સેનેટાઇઝરનો ઉપયોગ કર્યો હતો, પરંતુ તેને તાવ ઓછો ન થતા આખરે હોસ્પિટલમાં ભરતી થઇ અને ખબર પડી કે કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે. 16 માર્ચથી તે એસવીપી હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે, તેને લોકોને પણ ભયાનક કોરોના સામે સાવધાની રાખવા અપીલ કરી છે. જો કે તેને નવાઇ એ વાતની લાગે છે કે સતત માસ્ક અને સેનેટાઇઝરનો ભરપુર ઉપયોગ કર્યો હોવા છંતા આ બિમારી તેના શરીરમાં પ્રવેશી ગઇ છે.
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12