નવી દિલ્હીઃ દેશભરમાં 21 દિવસનું લોકડાઉન છે, લોકોએ ઘરોમાં રહીને કોરોના સામે લડત આપવાની છે, ભારતમાં કોરોનાથી 11 લોકોનાં મોત થયા છે, 570 જેટલા લોકો કોરોનાગ્રસ્ત થયા છે, પીએમ મોદીએ આજે વીડિયો કોન્ફરન્સથી તેમના મતવિસ્તાર વારાણસીની જનતા અને દેશની જનતાને સંબોધન કર્યું છે, મહાભારતનું ઉદાહરણ આપીને તેમને કહ્યું કે પાંડવો 18 દિવસમાં મહાભારતનું યુદ્ધ જીત્યાં હતા, આપણે સાથે મળીને 21 દિવસમાં કોરોના સામે વિજય મેળવવાનો છે.
મોદીએ આજે નવરાત્રીના પહેલા દિવસે કહ્યું કે નવરાતના પ્રથમ દિવસે માં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે, પ્રકૃતિની દેવી મા શૈલપુત્રી પ્રેમ, કરૂણા અને મમતાનું સ્વરૂપ છે. તેમના આર્શીવાદથી દેશ મોટી મહામારીમાંથી બહાર આવી જશે. સાથે જ બંધ દરમિયાન લોકો સપોર્ટ કરી રહ્યાં છે. જેને લઇને પણ મોદીએ કોરોના સામેની લડાઇમાં ભાગીદાર થવા માટે લોકોનો આભાર માન્યો છે.
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38