નવી દિલ્હીઃ ભારતમાં ચૂંટણીસભાઓ, ધાર્મિક કાર્યક્રમો અને લોકોના પલાયનથી કોરોનાનું સંક્રમણ વધ્યું હોવાનું સામે આવ્યું છે દેશમાં એવી તો સ્થિતી થઇ હતી કે કોરોનાના બેડ ઓછા પડવા લાગ્યા, ઓક્સીજનની કમી, રેમડેસિવિર જેવા ઇન્જેક્શનની કાળા બજારી, ગામડાઓમાં મેડિકલ સુવિધાનો અભાવ, જેવી અનેક બાબતોને કારણે કોરોનામાં હજારો લોકોનાં મોત થઇ ગયા, અને બચી ગયા તે કોરોનાના દર્દીઓએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, સ્મશાનોમાં લાશોના ઢગના ફોટા આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ પ્રસિદ્ધ કર્યાં.
દેશમાં કોરોનાથી થયેલી લોકોની દુર્દશા બાદ વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા ઘટી રહી છે વિશ્વભરમાં મોદીના એપ્રૂવલ રેટિંગમાં મોટો ઘટાડો થયો છે. અમેરિકી ડેટા ઇન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટના રેટિંગ્સમાં મોદીનું અત્યાર સુધીનું સૌથી નીચુ રેટિંગ્સ આવ્યું છે. એક સર્વે મુજબ મોદીને હવે ભારતમાં પણ પસંદ કરતા લોકોમાં મોટો ઘટાડો થયો છે. આ એજન્સી પહેલાથી જ મોદીની લોકપ્રિયતાને લઇને કામ કરી રહી છે નવા સર્વે મુજબ માત્ર 37 ટકા લોકો જ મોદીની કામગીરીથી સંતુષ્ટ છે. જ્યારે અન્ય લોકો નારાજ છે. પહેલા જે એજન્સી મોદીના વખાણ કરતી હતી તે જ એજન્સીએ હવે આ સર્વે કર્યો છે. જેથી હવે ભાજપના નેતાઓની પણ બોલતી બંધ થઇ ગઇ છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33