Fri,26 April 2024,12:32 am
Print
header

કોરોના પર કાબૂ મેળવવા હરિયાણા સરકારે લોકડાઉન 31 મે સુધી લંબાવ્યું

હરિયાણાઃ કોંગ્રેસ સરકારે રાજ્યમાં 31 મે સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા રાજ્યમાં 24 મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. લોકડાઉનની જાહેરાત બાદ રાજ્યમાં કોરોના કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નવી ગાઈડલાઈન્સમાં જરૂરી સેવાઓને લોકડાઉનના પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવી છે.આ સિવાય નવા પ્રતિબંધોમાં ઘણી અન્ય છૂટછાટ આપવામાં આવી છે.

હરિયાણામાં શનિવારે કોરોના સંક્રમિત 98 લોકોનાં મોત થયા હતા. જ્યારે 5021 નવા કેસ નોંધાયા હતા. નવા દર્દીઓ સામે આવ્યાં બાદ રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા વધીને 7 લાખ 33 હજારને પાર પહોંચી છે. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના અંતિમ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 2,40,842 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યાં અને 3741 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,55,102 લોકો ઠીક પણ થયા છે.  

કુલ કેસ- 2 કરોડ 65 લાખ 30 હજાર 132

કુલ ડિસ્ચાર્જ- 2 કરોડ 34 લાખ 25 હજાર 467

કુલ એક્ટિવ કેસ - 28 લાખ 5 હજાર 399

કુલ મોત - 2 લાખ 99 હજાર 399

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch