નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાના કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. દેશમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો 1.18 લાખને પાર થઇ ગયો છે,3587 લોકોએ જીવ ગુમાવ્યાં છે. સરકાર માટે થોડી રાહતની વાત એ છે કે કોરોનાની સારવાર લઇને સાજા થનારા લોકોની સંખ્યામાં ચોકક્સ વધારો થઇ રહ્યો છે. શુક્રવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે કે લોકડાઉન-4 માં સ્થિતિ હવે ચિંતાજનક બનશે. છેલ્લાં 24 કલાકમાં જ 6088 નવા કેસ નોંધાયા છે અને 148 લોકોનાં મોત થઇ ગયા છે, છેલ્લાં ત્રણ દિવસથી કોરોના પોઝિટિવ કેસનો આંક પાંચ હજારથી ઉપર રહ્યો છે.
બુધવારે કોરોનાનાં 5611 કેસ નોંધાયા હતા ગુરુવારે 5609 કેસ નોંધાયા હતા. જ્યારે હવે કલાકોમાં આંક 6000 હજારને પાર પહોંચ્યો છે. દેશમાં સૌથી વધારે 41,642 કેસ મહારાષ્ટ્રમાં છે, અહીં છેલ્લાં 24 કલાક દરમિયાન 2345 નવા કેસ નોંધાયા છે. બીજો નંબર તમિલનાડુનો છે જ્યાં 13, 976 કેસ છે અને છેલ્લાં 24 કલાકમાં 967 કેસ નોંધાયા છે. દિલ્હીમાં પોઝિટિવ કેસની સંખ્યા 11600 જેટલી છે, 194 લોકોનાં જીવ ગયા છે. રાજસ્થાનમાં 6227 કેસ નોંધાયા છે અને 151 લોકોએ જીવ ગુમાવ્યાં છે. મધ્ય પ્રદેશમાં કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં 5981 કેસ નોંધાયા છે અને 270 લોકોએ જીવ ગુમાવ્યાં છે.
વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38