પ્રતિકાત્મક ફોટો
સાબરકાંઠાઃ રાજ્યમાં દારૂના ખેપિયા પર પોલીસે ભીંસ વધારી છે ત્યારે સાબરકાંઠાના તલોદના રણાસણ નજીકથી પોલીસ કોન્સ્ટેબલ દારૂની હેરાફેરી કરતા ઝડપાયો હતો. એસઓજીએ બાતમી આધારે રણાસણ પાસે સ્કોર્પિઓ કાર રોકી તલાશી લેતા દારૂ ઝડપાયો હતો. તેણે મોડાસામાં પોલીસ કોન્સ્ટેબલ પાસેથી દારૂ ખરીદ્યો હતો અને બુટલેગરને પહોંચાડવાનો હતો. દારૂ આપનાર અને હેરાફેરી કરનાર બે પોલીસકર્મીઓ સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધાયો હતો. પોલીસકર્મી રોહિત ચૌહાણની અટકાયત કરવામાં આવી છે, વિજય પરમારની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરાઈ છે.
ગાંધીનગરના ચિલોડા પાસેથી દારૂ ભરેલું કન્ટેનર પકડાયું છે. 900 પેટી દારૂ ચિલોડા પોલીસે પકડ્યો છે.અંદાજે 30 લાખની રકમનો દારૂ પકડાયો છે. ગઈકાલે પોલીસે બાતમીના આધારે વડોદરાના કરજણના વેમારડીગામની સીમમાં આવેલ કિશોરભાઈ પટેલના ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો.સફેદ કલરની બોલેરો પીકઅપમાં વિદેશી દારૂના જથ્થાની ડિલિવરી કરવા આવી હતી. વાડીએ રહેતા દિવાનભાઈ સુભાનભાઈ બાગડીયાએ દારૂનો જથ્થો મંગાવ્યો હતો.કરજણ પોલીસે બોલેરો પીકઅપ સાથે વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 5,43,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
રાજ્યમાં વ્યાજખોરો સામે 847 એફઆઈઆર નોંધાઈ, 27 પાસાના દરખાસ્ત કરવામાં આવી – Gujarat Post | 2023-02-03 11:24:14
MLC ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં ભાજપને ફટકો, UPમાં 4 સીટ પર લહેરાયો ભગવો – Gujarat Post | 2023-02-03 11:17:08
દૂધના ભાવમાં તોતિંગ વધારો, અમૂલ દૂધમાં આજથી જ એક લિટરે ત્રણ રૂપિયા ચૂકવવા પડશે | 2023-02-03 09:47:08
ED નો દાવો દિલ્હી સરકારે ગોવાની ચૂંટણીમાં દારૂ કૌભાંડના પૈસા વાપર્યા, અરવિંદ કેજરીવાલે કહ્યું બધા કેસ નકલી છે | 2023-02-02 18:56:05
IND vs AUS: પીએમ નરેન્દ્ર મોદી મેચ જોવા માટે આવશે અમદાવાદ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ આપ્યું આમંત્રણ | 2023-02-02 18:37:17
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બાયડ તાલુકામાંથી સાઠંબાને અલગ કરવા CM ને લખ્યો પત્ર – Gujarat Post | 2023-02-02 18:10:57
રાજ્યના રોડ રસ્તા પર યમરાજાના વધ્યા આંટાફેરા, બે ઘટનામાં 4 લોકોનાં મોત | 2023-02-02 15:17:59
રીબડાના પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય આગેવાન મહિપતસિંહ જાડેજાનું નિધન- Gujarat Post | 2023-02-01 09:48:36
મોરબી પુલ દુર્ઘટના કેસમાં ઓરેવાના જયસુખ પટેલે કોર્ટમાં કર્યું સરેન્ડર, લોકોએ હાય હાયના લગાવ્યાં નારા | 2023-01-31 17:14:18
સિનિયર IPS અધિકારી વિકાસ સહાયને નવા કાર્યકારી DGPનો ચાર્જ સોંપાયો | 2023-01-31 16:16:05