સંઘના હાથ મહાત્મા ગાંધીના લોહીથી રંગાયેલા છેઃ કોંગ્રેસ
સંઘના નેતાઓને મરચા લાગે તેવી વાત કોંગ્રેસે કરી
નવી દિલ્હીઃ કોંગ્રેસે ફરી એક વખત સંઘ અને નરેન્દ્ર મોદી પર મોટા પ્રહાર કર્યાં છે, મોદીએ સંઘના શતાબ્દી મહોત્સવમાં દાવો કર્યો કે સંઘના નેતાઓ આઝાદીની લડાઇ માટે જેલમાં ગયા હતા. હવે મોદીના આ દાવા સામે કોંગ્રેસે એક્સ પર લખ્યું છે કે મોદીનો આ દાવો ખોટો છે, આઝાદીની લડાઇ દરમિયાન જે દેશભક્ત હતા તે યુદ્ધમાં ઉતર્યા હતા અને ગદ્દારો સંઘમાં ગયા હતા.
કોંગ્રેસે સંઘની ઝાટકણી કાઢતા કહ્યું કે 1942 માં જ્યારે દેશ અંગ્રેજો સામે ભારત છોડો આંદોલન ચલાવી રહ્યો હતો ત્યારે દેશભક્તો જેલમાં ગયા હતા અને સંઘ આંદોલન દબાવવા અંગ્રેજોને મદદ કરી રહ્યું હતુ, જેથી અંગ્રેજોએ ક્યારેય પણ સંઘ પર પ્રતિબંધ લગાવ્યો નથી.
કોંગ્રેસનો દાવો છે કે સંઘનો એક પણ વ્યક્તિ દેશની સ્વતંત્રાની લડાઇમાં જેલમાં નથી ગયો, સંઘના લોકો ગાંધીજી, ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદની વિરુદ્ધમાં કામ કરતા હતા. સાથે જ કોંગ્રેસે કહ્યું કે છેલ્લા 100 વર્ષમાં સંઘે દેશ માટે કોઇ જ મોટું કામ કર્યું નથી.
RSS देश को बांटने वाला संगठन: आजादी के वक्त जिसके नेता न जेल गए, न अंग्रेजों ने लगाया कभी प्रतिबंध
— Congress (@INCIndia) October 1, 2025
1942 में अंग्रेजों के खिलाफ शुरू हुए 'भारत छोड़ो आंदोलन' में जब पूरा देश जेल जा रहा था, तब RSS इस आंदोलन को दबाने में अंग्रेजों की मदद कर रहा था।
RSS की इस गद्दारी पर एक नारा…
संघ की हर धारा और अलग-अलग क्षेत्रों में काम करने वाले इसके हर संगठन का उद्देश्य और भाव एक ही है- राष्ट्र प्रथम! pic.twitter.com/83n7tXLVoT
— Narendra Modi (@narendramodi) October 1, 2025
ACB ટ્રેપઃ ગાંધીનગરમાં નાયબ મામલતદારે માંગી રૂ. 9,50,000 ની લાંચ અને પછી થયું આવું | 2026-04-17 19:20:19
48 દિવસ પછી હોર્મુઝ ખુલ્યું: કોમર્શિયલ જહાજોની અવરજવર માટે છૂટ, ઈરાને કરી જાહેરાત | 2026-04-17 19:08:13
રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો: બ્રિટિશ નાગરિકતા વિવાદમાં FIR નોંધવા અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ | 2026-04-17 17:36:39
ACB ટ્રેપઃ અમદાવાદમાં બે પોલીસ કર્મચારીઓ વતી લાંચ લેનારો પ્રજાજન 3 હજાર રૂપિયા લેતા ઝડપાયો | 2026-04-17 17:32:12
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: CM ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઇ, ભાજપમાં આંતરિક કલહ સપાટી પર | 2026-04-17 17:29:02
મહિલાઓ હવે પંચાયતથી પાર્લામેન્ટ સુધી પહોંચવા આતુર, વિરોધ કરનારાઓએ ભોગવવી પડશે કિંમત: PM મોદી | 2026-04-16 17:05:18
વડોદરા કોંગ્રેસમાં બળવો: ટિકિટ કપાતા કારગિલના યોદ્ધા ધર્મેન્દ્રસિંહ રાજપૂતનું રાજીનામું | 2026-04-16 16:58:32
ફાગવેલ તાલુકા પંચાયત ચૂંટણીમાં ચિખલોડ બેઠક પર નાટકીય વળાંક, ચારેય ઉમેદવારોના ફોર્મ પરત | 2026-04-15 20:31:22
સંસદમાં ચર્ચા વચ્ચે મધ્યરાત્રિએ મહિલા અનામત કાયદો 2023 અમલમાં આવ્યો, જેના માટે એક સૂચના જારી કરવામાં આવી | 2026-04-17 08:41:31
છત્તીસગઢઃ વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઈલર ફાટતા 10 મજૂરોનાં મોત | 2026-04-14 18:06:24
સમ્રાટ ચૌધરી બિહારના નવા મુખ્યમંત્રી હશે, NDA ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો સર્વાનુમતે નિર્ણય | 2026-04-14 18:01:32