અમરેલીઃ વિપક્ષના નેતા પરેશ ધાનાણીની પોલીસે ટીંગાટોળી કરીને તેમને ઉપવાસના સ્થળેથી હટાવી દીધા છે, તેઓ રાજ્યમાં કોરોનાના ટેસ્ટ વધારવા લેબની માંગ સાથે એકલા જ અમેરેલી સિવિલ હોસ્પિટલ બહાર પ્રતિક ઉપવાસ પર બેઠા હતા. કોઇ પણ મંજૂરી વગર ભાજપ સરકારની નીતિઓ સામે ઉપવાસ પર બેઠેલા પરેશ ધાનાણીને પોલીસે ત્યાંથી હટાવ્યાં હતા.
આ દરમિયાન પોલીસ અને પરેશ ધાનાણી વચ્ચે બોલાચાલી પણ થઇ હતી, ધાનાણીએ કહ્યું હતું કે લોકશાહીમાં હું મંજૂરી વગર જ ઉપવાસ કરી શકું છું અને તે મારો હક છે, તમે મને રોકી શકશો નહીં, અમે તમને જણાવી દઇએ કે રાજ્યમાં કોરોના વાઇરસના વધતા કેસ સામે કોંગ્રેસ પહેલાથી જ લોકોના ટેસ્ટ વધારવાની માંગ કરી રહી છે, જેના ભાગરૂપે પરેશ ધાનાણીએ સરકાર સામે મોરચો માંડ્યો છે.
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18