આણંદઃ કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રેશ્મા વચ્ચેનો પારિવારીક વિવાદ વધુ ગંભીર બની રહ્યો છે ભરતસિંહે પત્ની વિરુદ્ધ પેપરમાં નોટિસ આપીને તે મને નુકસાન કરાવી શકે છે તેવી આશંકા વ્યક્ત કરીને કહ્યું હતુ કે મારી પત્ની મારા કહ્યાંમાં નથી જેથી તેની સાથે કોઇ વ્યવહાર કરવો નહીં, હવે પત્ની રેશ્માએ નવો ઘટસ્ફોટ કરતા કહ્યું છે કે કોરોનામાં ભરતસિંહ બિમાર હતા અને મે તેમની અનેક દિવસો સુધી સેવા કરીને તેમને નવી જિંદગી આપી છે તેમ છંતા તેઓ મને છૂટાછેડા માટે દબાણ કરી રહ્યાં છે પત્નીના આક્ષેપ પછી આ વિવાદ વધુ વકરી રહ્યો છે.
ભરતસિંહના પત્ની રેશ્માએ એમ પણ કહ્યું કે મારા પર જે મનસ્વી રીતે વર્તન કરવાના આક્ષેપ લગાવવામાં આવ્યાં છે તે ખોટા છે ભરતસિંહ જુઠ્ઠુ બોલી રહ્યાં છે, મને ગાળો આપીને ઘરમાંથી કાઢી મુકવામાં આવી છે. મને ધમકીઓ આપવામાં આવી રહી છે, હવે આ મામલે આક્ષેપ પ્રતિઆક્ષેપ થઇ રહ્યાં છે, ભરતસિંહ અને તેમના પત્ની રેશ્મા વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. જેને લઇને રાજનીતિક ચર્ચાઓ પણ તેજ થઇ રહી છે, અમે તમને જણાવી દઇએ કે ભરતસિંહ સોલંકી કોંગ્રેસના દિગ્ગજ નેતા છે, તેઓ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચુક્યાં છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29