Mon,09 December 2024,1:18 pm
Print
header

પ્રિયંકા ગાંધી હવે સંસદ ગજવવા તૈયાર, વાયનાડથી આટલી લીડ સાથે ભવ્ય જીત

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાયનાડથી અંદાજે 4 લાખ મતોની લીડ સાથે જીતી ગયા છે, તેઓ હવે સંસદમાં જશે, વાયનાડમાં રાહુલ ગાંધીએ રાજીનામું આપતા આ બેઠક પર પેટાચૂંટણી યોજાઇ હતી, જેમાં પ્રિયંકા ગાંધીની ભવ્ય જીત થઇ છે.

રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી 2024માં આ સીટ જીતી હતી, બાદમાં તેમણે રાયબરેલી સીટ જાળવીને વાયનાડ બેઠક છોડી દીધી હતી. હવે પ્રિયંકા ગાંધી વાયનાડથી જીત્યાં છે.

પ્રિયંકાની જીત સાથે અહીં કોંગ્રેસ કાર્યાલયમાં જોરદાર ઉજવણી જોવા મળી હતી, કાર્યકર્તાઓએ એકબીજાના મોંઢા મીઠા કરાવ્યાં હતા અને પ્રિયંકાને અભિનંદન આપ્યાં હંતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch