સર્બિયા: જમ્મુ-કાશ્મીર મામલે કોંગ્રેસના સાંસદ શશી થરૂરે ફરીથી પાકિસ્તાન અને દુનિયાને સ્પષ્ટ કહી દીધું છે કે કાશ્મીર ભારતનો અંગત મામલો છે, તેમાં કોઇની દખલગીરીની જરૂર નથી, સર્બિયામાં ઈન્ટર પાર્લામેન્ટરી યુનિયન(IPU)ની બેઠકમાં ભાગ લેવા પહોંચેલા થરૂરે આ મુદ્દો ઉપાડીને પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી, તેમને કહ્યું કે કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ માટે ઢોંગી પાકિસ્તાન જવાબદાર છે, પાકિસ્તાનના પ્રતિનિધી મંડળે અહી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેની સામે થરૂરે તેમને આંતરરાષ્ટ્રીય મંચ પર જવાબ આપતા કહ્યું કે પાકિસ્તાને પહેલા આતંકવાદ સામે કાર્યવાહી કરવાની જરુર છે.
ઈન્ટર પાર્લામેન્ટરી યુનિયનની બેઠકમાં થરૂરે કહ્યું હતુ કે હું ભારતના પ્રમુખ વિપક્ષી દળનો એક સાંસદ છું, અમે કાશ્મીર સહિતના મુદ્દાઓ પર સંસદમાં સરકાર સાથે ચર્ચા કરીએ છીએ, અમે અમારી લડાઈ લોકતાંત્રિક રીતે લડીશું, અમને સરહદ પારથી અન્ય કોઈ દેશની દખલગીરી મંજૂર નથી, સાથે જ તેમને કહ્યું કે દુનિયામાં પાકિસ્તાન જ એક માત્ર એવો દેશ છે જે આતંકવાદીઓને પેન્શન પણ ચૂકવે છે.
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33