કોમનવેલ્થ ગેમ્સ 2022 બર્મિંગહામઃ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને વધુ એક ગોલ્ડ મેડલ મળ્યો છે, ટેબલ ટેનિસની ફાઈનલ મેચમાં ભારતે સિંગાપોરને 3-1થી હરાવ્યું છે, સુરતના હરમિત દેસાઈએ સિંગાપુરના ખેલાડીને હરાવીને મેડલ જીતી લીધો છે અને દેશનું નામ રોશન કર્યું છે, કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે પુરુષ ટેબલ ટેનિસની ટીમે બીજી વખત ગોલ્ડ મેડલ મેળવ્યો છે. 2018ના ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભારતીય પુરુષ ટેબલ ટેનિસ ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
હરમિત દેસાઇએ સિંગાપુરના ખેલાડીને 3-1થી હરાવીને આ ગોલ્ડ મેડલ જીતી લીધો છે, ભારત માટે ડબલ્સમાં સાથિયાન જ્ઞાનસેકરન અને હરમિત દેસાઈએ યોંગ ઇઝાક ક્વેક અને યુ એન કોએન પેંગને હરાવીને પોતાની સ્થિતી મજબૂત કરી હતી, મેન્સ સિંગલ્સની મેચમાં હરમિત દેસાઈએ શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે.
ત્યારે હરમિતને દેશભરમાંથી શુભેચ્છાઓ મળી રહી છે.
CWG 2022માં ભારતે કુલ 5 ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ મેળવ્યાં છે અને હજુ અનેક રમતોમાં ભારતને વધુ મેડલ જીતવાની આશા છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29