ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના 30 પોઝિટવ કેસ સામે આવ્યાં છે, સુરતમાં એક વૃદ્ધનું કોરોનાથી મોત થઇ ગયું છે, તંત્ર દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે કે લોકોએ ઘરોમાં જ રહેવું જોઇએ, ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સથી કોરોનાના દર્દીઓ સાથે વાતચીત કરી હતી, તેમની હાલની સ્થિતીની પૂછપરછ કરી હતી, સાથે જ શુભેચ્છા આપી કે તેઓ ઝડપથી સ્વથ્ય થઇ જાય.
રાજ્યના મહાનગરોમાં જે કોરોનાના દર્દીઓ જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યાં છે તે હોસ્પિટલોમાં સીએમ વિજય રૂપાણીએ દર્દીઓ સાથે અને ડોકટરો સાથે વાત કરી છે, સાથે જ તેમને હોસ્પિટલોનો સ્ટાફ, ડોક્ટરો અને નર્સોના વખાણ કર્યા હતા, સતત કોરોના સામે લડી રહેલા તમામ લોકોનો તેમને આભાર માન્યો છે.
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23