Wed,24 April 2024,5:59 pm
Print
header

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓએ સંભાળ્યો ચાર્જ

ચાર્જ સભાળ્યાં બાદ પહેલા દિવસથી જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એક્શનમાં 

ગાંધીનગરઃ ગુજરાતમાં મંત્રીમંડળની રચના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. સ્વર્ણિમ સંકુલ-1માં મુખ્યમંત્રીએ ચાર્જ સંભાળ્યો હતો ત્યારે મંત્રીમંડળના સભ્યો હાજર રહ્યાં હતા. સીએમે દાદા ભગવાનની પૂજા-અર્ચના  કર્યાં બાદ પદભાર સંભાળ્યો હતો, તમામ મંત્રીઓએ તેમને બીજા કાર્યકાળ માટે અભિનંદન આપ્યાં હતા.

ઉપરાંત ભાનુબેન બાબરીયા પરિવાર સાથે આવ્યાં હતા અને મંત્રી પદનો ચાર્જ સંભાળ્યો હતો. કુંવરજી બાવળિયા, ઋુષિકેષ પટેલ, બળવંતસિંહ રાજપૂત, હર્ષ સંઘવી, કનુભાઈ દેસાઈએ પણ ચાર્જ સંભાળી લીધો છે.

ચાર્જ સભાળ્યાં બાદ પહેલા દિવસથી ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી એક્શનમાં આવ્યા છે. તેમણે પહેલા દિવસે પોલીસ વિભાગની બેઠક બોલાવી હતી. ટ્રાફિક વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરીને શહેરોમાં ટ્રાફિકની સમસ્યાઓના ઉકેલ સંદર્ભે ચર્ચા કરી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch