Sat,20 April 2024,3:39 am
Print
header

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત, મંગળવારે જાહેર કરાશે પરિણામ

ગાંધીનગરઃ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે પરિણામ જાહેર કરવામાં આવશે. માર્ચ 2023માં યોજાયેલી ધોરણ 12 સાયન્સ અને ગુજકેટ 2023ની પરીક્ષાનું પરિણામ 2 મે 2023ના રોજ સવારે 9 કલાકે જાહેર કરવામાં આવશે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ GSEBની વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે. ધોરણ 12 સાયન્સની સાથે ગુજકેટનું પણ પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડે પહેલીવાર 6357300971 જાહેર કર્યો છે. પોતાનો સીટ નંબર વોટ્સએપ પર મેસેજ કરીને પરિણામ મેળવી શકશો. આ મામલે શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર પણ જાહેર કરાયો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch