ફાઇલ ફોટો
નવી દિલ્હીઃ ઘણા મહિનાઓ પછી (LAC) એલએસી પર પાછી ચીનની અવળચંડાઇ શરૂ થઇ છે. થોડા સમય પહેલા ગલવાણ ખીણમાં થયેલી અથડામણમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા જ્યારે ચીનના 40 સૈનિકો માર્યા ગયાનો દાવો કરાયો હતો અને હવે ફરીથી બંને દેશોના સૈનિકો આમને સામને આવી ગયા હોવાનો મોટો અહેવાલ સામે આવ્યો છે.
એક સરકારી અધિકારીએ જણાવ્યું કે, મે મહિનાના પ્રથમ સપ્તાહમાં પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં નો-પેટ્રોલિંગ ઝોનમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે નાની તકરાર થઇ હતી, જો કે મામલો થોડી વારમાં શાંત થઇ ગયો હતો આ જગ્યાએ બંને દેશોના સૈનિકો જાસૂસી કરી રહ્યાં છે અને આ દરમિયાન જ બંને સેનાના જવાનો આમને સામને આવી ગયા હતા. આ મામલે પીએમઓ અને વિદેશ મંત્રાલયે નોંધ લીધી હતી અને બંને દેશો વચ્ચે સ્થિતી ખરાબ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતુ નોંધનિય છે કે અગાઉ બંને દેશો વચ્ચેના ઘર્ષણ પછી બંને દેશની આર્મીએ કેટલીક સમજૂતી પછી પીછેહઠ કરી હતી.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33