નવી દિલ્હીઃ દેશમાં કોરોના કાળમાં ધો. 10 બોર્ડમાં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. તાજેતરમાં જ ગુજરાત બોર્ડે ધો.12ની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. આ દરમિયાન આજે સુપ્રીમ કોર્ટમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન અને કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટીફિકેટ એક્ઝામિનેશનની ધો.12ની પરીક્ષા કેન્સલ કરવા કરેલી અરજી પર સુનાવણી થશે.
તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણમંત્રીએ વિવિધ રાજ્યોના શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવો સાથે ઓનલાઈન મીટિંગ કરી હતી.જેમાં મોટાભાગના લોકોએ માસ પ્રમોશનના બદલે પરીક્ષા યોજવા પર ભાર મૂક્યો હતો. ધો.12ના પરિણામના આધારે જ ભવિષ્ય નક્કી થતું હોય છે તેથી મીટિંગમાં મોટાભાગના લોકોએ આની તરફેણ કરી હતી.
Supreme Court to hear a plea seeking directions to the Centre, Central Board of Secondary Education (CBSE), and the Council for the Indian School Certificate Examination (CISCE) to cancel the CBSE, ICSE Class XII exam pic.twitter.com/4MCv2qbTAu
— ANI (@ANI) May 28, 2021
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38