ઓન્ટાગિયોઃ કેનેડાના ઓંટારિયોમાં પિક અપ ટ્રક ચલાવી રહેલા એક વ્યક્તિએ મુસ્લિમ પરિવારના ચાર સભ્યોને ટક્કર મારીને કચડી માર્યાં હતા. પોલીસે કહ્યું કે, આ એક સુનિયોજિત હુમલો હતો અને એક વ્યક્તિ ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. તેને ઓંટારિયોમાં ચાર માઈલ દૂર એક મોલમાંથી ઝડપી લેવામાં આવ્યો છે.
આ લોકો મુસ્લિમ હોવાથી કોઇ દુશ્મનીને કારણે તેમને નિશાન બનાવાયા હતા. પીડિતોના નામ જાહેર નથી કરવામાં આવ્યાં હતા. તેમા એક 74 વર્ષીય મહિલા, 45 વર્ષીય પુરુષ, 44 વર્ષીય પુરુષ અને 15 વર્ષીય છોકરીનો સમાવેશ થાય છે.હુમલા બાદ 9 વર્ષના બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. જેની સારવાર ચાલી રહી છે.
20 y/o man accused of killing 4 members of Canadian Muslim family in a hit & run via pickup truck in Ontario, targeted them in attack motivated by hate, say police
— ANI (@ANI) June 8, 2021
We’ll continue to use every tool to combat Islamophobia, says PM Trudeau while condemning attack
(Source: Reuters) pic.twitter.com/dUGaWvFRxD
મેયર એડ હોલ્ડરે કહ્યું હું સ્પષ્ટ કહું છું કે આ મુસલમાનો સામે, લંડનવાસીઓ સામે, કથિત રીકે સામૂહિક હત્યાનું એક ષડયંત્ર હતું. આરોપી પર ફર્સ્ટ ડિગ્રી હત્યાના ચાર મામલા તથા હત્યાના પ્રયાસનો આરોપ લગાવાયો છે. સ્થાનિક અધિકારી સંભિવત આતંકવાદી આરોપ ઉમેરવા અંગે પોલીસ અને એટર્ની જનરલની સાથે સંપર્કમાં છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33