ચીનના સૈનિકો પાકિસ્તાનમાં મજૂરોનાં વેશમાં કામ કરી રહ્યાં છે
પ્રતિકાત્મક ફોટો
નવી દિલ્હીઃ ચીન અને પાકિસ્તાન ભારત સામે કોઇ મોટું ષડયંત્ર કરી રહ્યાં છે અને તેના પુરાવા પણ સુરક્ષા એજન્સીઓેને મળ્યાં છે, ચીન પાકિસ્તાનની જમીનોમાં ડેવલપમેન્ટ અને ખનીજોની વાતો કરીને અહી સૈન્ય ગતિવિધીઓ વધારી રહ્યું છે, ગુજરાતની પાકિસ્તાન સાથેની ભૂજ બોર્ડરથી 20 કિ.મી દૂર પાકિસ્તાનની જમીનમાં ચીન અને પાકે મળીને એરસ્ટ્રીપ બનાવી રહ્યાં છે, જેનો યુદ્ધની સ્થિતીમાં ભારત સામે ઉપયોગ કરાશે.
એરસ્ટ્રીપ પર ચીની સૈનિકો મજૂરોના વેશમાં કામ કરી રહ્યાં છે, રાજસ્થાન બોર્ડર પર પણ પાકિસ્તાનમાં બંકરો બનાવવામાં આવ્યાં છે. જ્યાં પણ ચીનની સેના હાજર હોવાનું જાણવા મળ્યું છે. સરહદ પર પાકિસ્તાન અને ચીની સેનાના સૈનિકોનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હોવાના અહેવાલ આંતરરાષ્ટ્રીય મીડિયામાં પ્રસિદ્ધ થયા છે. પાકિસ્તાનના નવા એરબેઝ પરથી ફાઇટર વિમાનો ઉડાવી શકાય છે અને ભારત પર હુમલો કરવાનું આ કોઇ મોટું ષડયંત્ર દેખાઇ રહ્યું છે.
વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44