અમેરિકાઃ 231 મુસાફરો, 10 ક્રૂ મેમ્બર સાથે ડેનવરથી હોનોલૂલ જઇ રહેલા એક વિમાનમા ભયાનક દુર્ઘટના થઇ હતી, હવામાં હજારો ફૂટની ઉંચાઇ પર બોઇંગ 777ના એન્જિનમાં ભયાનક આગ લાગતા મુસાફરો અને ક્રૂમેમ્બર્સમાં ડરનો માહોલ છવાઇ ગયો હતો.ઉડાનના થોડા જ સમયમાં એન્જિનમાં આગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી. કન્ટ્રોલરૂમમાં પણ ડરનો માહોલ છવાઇ ગયો હતો કે આખરે 241 લોકોનો જીવ બચશે કે નહીં
પરંતુ પાયલોટની સમયસૂચકતાને કારણે વિમાનનું પાછું ડેનવર એરપોર્ટ પર ઇમજન્સી લેન્ડિંગ કરાયું હતુ અને તમામ 231 યાત્રીઓ, 10 ક્રૂ મેમ્બર અને પાયલોટના જીવ બચી ગયા છે, તેઓ મોતના મુખમાંથી પાછા આવ્યાં છે તેમ કહીં શકાય, જુદી જુદી ટીમો દ્વારા આગના કારણની તપાસ થઇ રહી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
Big news- મુકેશ અંબાણીના આલીશાન ઘરની બહાર કારમાં વિસ્ફોટકો (જિલેટિન)નો જથ્થો મળ્યો
2021-02-25 21:33:31
ઇંગ્લેન્ડ સામેની મેચમાં ભારતનો 10 વિકેટે વિજય, અક્ષર પટેલ મેન ઓફ ધ મેચ
2021-02-25 21:14:23
ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો નવા 424 કેસ નોંધાયા
2021-02-25 20:32:23
લંડનની કોર્ટે પ્રત્યાર્પણની મંજૂરી આપી, ભાગેડું નીરવ મોદીને લવાશે ભારત
2021-02-25 17:15:56
વડાપ્રધાન મોદીનું નામ એ આપણું બ્રહ્માસ્ત્ર છે : સી.આર.પાટીલ
2021-02-25 16:40:29
વંશીય ટિપ્પણી પર ઓબામાએ મિત્રનું નાક તોડી નાંખ્યું હતું, હવે કર્યો ખુલાસો
2021-02-24 11:08:45
ભારતીયો આનંદો, અમરિકાનું નાગરિકત્વ મેળવવું બનશે સરળ, 2008 જેવો જ આપવો પડશે ટેસ્ટ
2021-02-24 11:04:48
કેનેડાની સંસદમાં આ ભારતીયની થઈ પ્રશંસા, જાણો શું કરે છે કામ
2021-02-24 09:04:15
ડાન્સરો સાથે મોજમસ્તી, ભાજપ છોડીને અપક્ષમાંથી ઉમેદવારી કરનાર ભાવનગરના નેતાનો વીડિયો વાઇરલ
2021-02-25 11:18:15
રાહુલ ગાંધીએ કોલ્લમમાં માછીમારો સાથે દરિયામાં લગાવી ડૂબકી, સામે આવી તસવીરો
2021-02-25 10:34:38
વિશ્વનું સૌથી મોટું મોટેરા સ્ટેડિયમ હવે ઓળખાશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામે
2021-02-24 14:35:50