Tue,26 September 2023,4:41 am
Print
header

ભાજપની ચોથી યાદી જાહેર, વિરોધ છંતા ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી- Gujarat Post News

ગાંધીનગરઃ ભાજપે તેના ઉમેદવારોની નવી યાદી જાહેર કરી દીધી છે, વિરોધ હોવા છંતા અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણથી ટિકિટ અપાઇ છે, જ્યારે રાધનપુરથી લવિંગજી ઠાકોરને ટિકિટ મળી છે, મહેમદાવાદ બેઠક પર મંત્રી અર્જુનસિંહ ચૌહાણને ટિકિટ મળી છે. તેમને પહેલા જ ફોન પર ટિકિટની જાણ કરાઇ હતી.

પાટણથી ડો.રાજુલ દેસાઇને ટિકિટ મળી છે, હિંમતનગરથી વી.ડી.ઝાલા, ગાંધીનગર ઉત્તરથી રીટા પટેલ, કલોલથી બકાજી ઠાકોર, અમદાવાદની વટવા બેઠક પર બાબુસિંહ જાધવને ટિકિટ મળી છે. ભાજપે પેટલાદમાંથી કમલેશ પટેલ, ઝાલોદથી મહેશ ભુરિયા, જેતપુરથી જયંતિ રાઠવા, સયાજીગંજથી કેયુર રોકડિયાને ટિકિટ આપી છે, ભાજપે આજે વધુ 12 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.

 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch