બિહારઃ કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) એ લાલુ પ્રસાદ યાદવ સાથે જોડાયેલા 17 સ્થળો પર દરોડા પાડ્યા છે. પટના, ગોપાલગંજ અને દિલ્હીમાં લાલુ યાદવ, તેના પત્ની રાબડી દેવી અને પુત્રી મીસા ભારતીના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યાં છે.સીબીઆઈએ ભ્રષ્ટાચાર સંબંધિત એક કેસમાં આ કાર્યવાહી કરી છે.
લાલુ યાદવ જ્યારે રેલવે મંત્રી હતા, ત્યારે તેમણે પોતાના ઘણા પરિચિતોને રેલવેમાં નોકરી આપી હતી, આ મામલો ભરતી કૌભાંડ સાથે સંબંધિત છે.આરોપ છે કે નોકરી અપાવવાના બદલામાં જમીન અને પ્લોટ લેવામાં આવ્યાં હતા. સીબીઆઈએ આ જ કેસમાં તપાસ કર્યાં બાદ લાલુ અને તેમની પુત્રી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
#WATCH केंद्रीय जांच ब्यूरो (CBI) ने राजद प्रमुख लालू यादव और उनकी बेटी के खिलाफ भ्रष्टाचार का नया मामला दर्ज किया है। लालू यादव को लेकर दिल्ली और बिहार में 17 जगहों पर छापेमारी चल रही है: सूत्र
— ANI_HindiNews (@AHindinews) May 20, 2022
(वीडियो पटना से है) pic.twitter.com/Z4dL87Zne4
2004 થી 2009 સુધી જ્યારે લાલુ રેલવે મંત્રી હતા ત્યારે ગોટાળા થયા હતા. આ અંગે સીબીઆઈએ કેસ નોંધ્યો છે. સીબીઆઈ દ્વારા હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. લાલુ યાદવ હાલ દિલ્હીમાં છે. તેમની પુત્રી મીસા ભારતી દિલ્હીમાં છે. પટનાના 10 સર્ક્યૂલર રોડ પર રાબડી દેવીના ઘરે દરોડા પાડવામાં આવ્યાં છે. સીબીઆઈ અધિકારીઓ ઘરની અંદર કાર્યવાહી કરી રહ્યાં છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03