ગાંધીનગરમાંઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો હતો. જે મુજબ 1 એપ્રિલથી આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર સહિત કુલ 18 જેટલા વિવિધ પ્રમાણપત્રો ઓનલાઈન મેળવી શકાશે.
આ નિર્ણયથી રાજ્યના અંદાજે 80 લાખ લોકોને સીધો ફાયદો થશે. અત્યાર સુધી શાળાઓ શરૂ થતા જ વાલીઓને સરકારી કચેરીઓમાં લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડતું હતું, જેમાંથી હવે મુક્તિ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લેવાયેલા આ નિર્ણયથી વાલીઓને એડમિશન સમયે પડતી દાખલાની સમયમર્યાદાની મુશ્કેલીઓ અને કચેરીઓના ધક્કા ખાવામાંથી મોટી રાહત મળશે.
આ સમસ્યાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ અધિકારીઓને આ સમગ્ર પ્રક્રિયા કેવી રીતે ઓનલાઇન અને ફેસલેસ બને તે સુનિશ્ચિત કરવામાં આવે તે જોવા સૂચના આપી છે. આમ આગામી 1 એપ્રિલથી વિવિધ યોજનાઓના દાખલા અને પ્રમાણપત્રો ઓનલાઇન મળતા શરૂ થઈ જશે.
યુવાનો માટે પીએમ મોદીની મોટી જાહેરાત, મફતમાં મળશે ઓનલાઈન કોચિંગ, એક વર્ષમાં 1 કરોડ AI તાલીમ | 2026-08-15 09:21:44
વડાપ્રધાન મોદીએ 80 મા સ્વતંત્રતા દિવસની દેશને શુભેચ્છા પાઠવી, લાલ કિલ્લા પરથી તેમણે શું કહ્યું? | 2026-08-15 08:53:39
ઇન્ડોનેશિયામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી | 2026-08-15 08:38:11
ખરાબ પફ ખાધા બાદ વિદ્યાર્થીનું મોત થયાનો દાવો, 100 મીટર દૂર હોસ્પિટલ હોવા છતાં સ્કૂલે સારવાર ન કરાવી | 2026-08-14 18:37:39
હાઇકોર્ટની ટકોર, સુરતમાં આરોપીઓનું સરઘસ કાઢીને ફટકારાનારા DCB રાજદીપસિંહ નકુમની તાત્કાલિક બદલી કેમ નથી કરી ? | 2026-08-14 18:36:05
ACB નું ઓપરેશન, અમદાવાદ સ્ટેટ GST વિભાગના બે અધિકારીઓ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-08-14 15:57:00
આ કાકાએ આ ઉંમરમાં રૂ.2500 ની લાંચ લીધી અને ACB એ તેમને ઝડપી લીધા | 2026-08-14 15:38:50
અમદાવાદઃ સોલામાં આવેલી ઉમિયા કેમ્પસ હોસ્ટેલમાં 16 વર્ષીય વિદ્યાર્થીએ કર્યો આપઘાત | 2026-08-14 09:56:32
સુરતમાં શ્રાવણના પ્રારંભે બીલીપત્રના ઝાડ પર પ્રેમીયુગલે ફાંસો ખાતા ચકચાર | 2026-08-13 16:36:44
9 મહિલાની દરિયામાં ડ્યૂટી, અમેરિકી સૈનિકોએ અબ્રાહમ લિંકન પરથી કૂદીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ | 2026-08-14 09:21:36
ચમોલી ટનલ દુર્ઘટનામાં 7 કામદારોનાં મોત, ત્રણ હજુ પણ ગુમ | 2026-08-14 08:47:57
નાંદેડમાં શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પર નિહંગે કર્યો હુમલો | 2026-08-13 16:46:20
લોહીલુહાણ હાલત બાદ મોત, ગાંધીનગરના ગેસ્ટ હાઉસમાં યુવકે સગીર વિદ્યાર્થીની પર કર્યો હતો બળાત્કાર | 2026-08-10 10:07:56
ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આ તારીખથી શરૂ થશે | 2026-08-03 19:05:52
જુલાઈ 2026 માં ગુજરાતની તિજોરી છલકાઈ: GST સહિતની આવક બમ્પર ઉછાળા સાથે રૂ. 12,566 કરોડ થઇ | 2026-08-01 17:08:41
ઓગસ્ટમાં ચોમાસુ તીવ્ર રહેશે, ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, રેડ અલર્ટ જારી | 2026-07-31 09:01:38
જિલ્લામાં આંતરિક બદલીને લઇને ભૂપેન્દ્ર પટેલ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, કલેકટરોને આપી આ ખાસ સત્તા | 2026-07-30 18:41:05