Wed,24 April 2024,11:15 pm
Print
header

BIG NEWS- આ રહી ગુજરાતના કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓની યાદી, ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં નવા ચહેરા

ગાંધીનગરઃ રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલના સીએમ બન્યાં પછી તેમની નવી ટીમ તૈયાર થઇ ગઇ છે, પાટનગરમાં યોજાયેલી શપથવિધીમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સિવાય તેમની ટીમમાં 10 કેબિનેટ મંત્રીઓ, 5 ને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો અને 9 ને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ 

કેબિનેટ મંત્રીઓની યાદી 

રાજેન્દ્ર ત્રિવેદી - રાવપુરા ( વડોદરા )
જીતુ વાઘાણી - ભાવનગર પશ્ચિમ
રૂષિકેશ પટેલ - વિસનગર
પૂર્ણેશ મોદી - સુરત

રાધવજી પટેલ - જામનગર

કનુ દેસાઇ - પારડી
કિરીટસિંહ રાણા - લિંબડી
નરેશ પટેલ - ગણદેવી
પ્રદિપ પરમાર - અસારવા
અર્જુનસિંહ ચૌહાણ - મહેમદાવાદ 

રાજ્યકક્ષાના મંત્રીઓની યાદી (સ્વતંત્ર હવાલો )

હર્ષ સંઘવી - મજૂરા 
જગદીશ પંચાલ - નિકોલ
બ્રિજેશ મેરજા - મોરબી
જીતુ ચૌધરી - કપરાડા
મનીષા વકીલ - વડોદરા શહેર

રાજ્યકક્ષાના મંત્રીઓની યાદી 

મુકેશ પટેલ - ઓલપાડ
નીમિષા સુથાર - મોરવાહડફ
અરવિંદ રૈયાની - રાજકોટ દક્ષિણ 
કુબેર ડિંડોર - સંતરામપુર
કિર્તીસિંહ વાઘેલા - કાંકરેજ
ગજેન્દ્ર પરમાર - પ્રાતિજ
રાઘવજી મકવાણા - મહુવા
વિનોદ મોરડિયા - કતારગામ
દેવાભાઇ માલમ - કેશોદ

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch