ભાવનગરઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને રાજનીતિ તેજ બની રહી છે નેતાઓ એકબીજાને નીચુ દેખાડવાના પ્રયાસો કરી રહ્યાં છે. જેમાં હવે ભાવનગરના મહુવાના અપક્ષ ઉમેદવાર અશોક વાઢેરનો એક વિવાદાસ્પદ સંદિગ્ધ વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ મહિલા ડાન્સરો સાથે ડાન્સ કરી રહ્યાં છે એક ડાન્સરના દુપટ્ટામાં મોઢું નાખીને ડાન્સ કરી રહ્યાં છે.
ભાજપ છોડીને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવનારા વાઢેર મહુવા વોર્ડ નંબર 6 ના ઉમેદવાર છે અને તેમના વિરોધીઓએ તેમનો વીડિયો વાઇરલ કરી દીધો છે. તેમને આ મામલે પોલીસમાં અરજી આપીને ભાજપના સ્થાનિક નેતાઓ પર આરોપ લગાવ્યો છે કે તેઓએ મને બદનામ કરવા માટે આ પ્રકારનો વીડિયો માર્કેટમાં વાઇરલ કર્યો છે અને હું આ તમામની સામે કાયદાકીય કાર્યવાહી કરીશ, જો કે હાલમાં તો અહીં આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે, ચૂંટણીઓ વખતે જ આવા પ્રકારનો વીડિયો વાઇરલ થયા હવે રાજનીતિનું સ્તર નીચું જઇ રહ્યું છે તે નક્કિ છે.
સરકાર અમને અને અમારા ધારાસભ્યોને જે પણ આદેશ આપશે સાથે મળીને લોકોનું કામ કરીશું: હાર્દિક પટેલ
2021-04-17 11:52:31
ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા માર્યાં, પીએમ મોદીએ કુંભ મેળો પ્રતિકાત્મક રાખવા કોને કરી અપીલ ?
2021-04-17 10:10:57
કોરોનાના કહેર વચ્ચે મોરવા હડફ પેટાચૂંટણીમાં મતદારોએ લગાવી લાંબી લાઈન
2021-04-17 09:43:10
ગુજરાતમાં બેફામ કોરોના સંક્રમણ, વધુ 94 લોકોનાં મોત, 8920 કેસ નોંધાયા
2021-04-16 20:40:54
ગુજરાતમાંથી આબુ જતા દારૂના શોખીનો માટે ખરાબ સમાચાર, માઉન્ટ આબુમાં વીકેન્ડ લોકડાઉન
2021-04-16 20:30:37
ગુજરાતના આ શહેરમાં 30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર
2021-04-16 19:16:44
રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે સી.આર.પાટીલની મુશ્કેલીઓ વધી,ધાનાણીએ હાઇકોર્ટમાં દાખલ કરી જાહેર હિતની અરજી
2021-04-15 11:35:59
એક તરફ લોકો કોરોનાથી મરી રહ્યાં છે બીજી તરફ ભાજપના નેતા પાર્ટીમાં મસ્ત !
2021-04-14 20:15:04
ભાજપના સાંસદ જ કોરોના મામલે ભાજપની પોલી ખોલી રહ્યાં છે, જાણો પત્રમાં શું લખ્યું ?
2021-04-13 21:20:04
જાણો, રેમડેસિવિર ઇન્જેક્શન વિવાદ મુદ્દે સી.આર.પાટીલે કોંગ્રેસને શું આપ્યો જવાબ ?
2021-04-13 19:00:21
ગુજરાત NCP ના કયા નેતાએ રૂપાણીને પત્ર લખીને લોકડાઉન લગાવવાની કરી માંગ ?
2021-04-13 15:58:07
GST ના ચાર કર્મચારીઓ લાખોની રોકડ સાથે ઝડપાયા, શામળાજી હાઇવે પર કાર્યવાહી
2021-04-16 18:38:59
રાજકોટમાં સ્મશાનના દ્રશ્યો જોઇને તમે કંપી જશો, લાશોના ઢગ થઇ રહ્યાં છે અહીં
2021-04-16 15:15:43
આ છે આરોગ્ય સેવાઓની કથળી ગયેલી હાલત ! વલસાડમાં ઝડપથી સારવાર ન મળતા દર્દીએ હોસ્પિટલ બહાર જ દમ તોડ્યો
2021-04-16 14:53:53