રાજકીય પરિવારમાંથી આવતા હતા ચૌધરી
મોદી લહેરમાં પણ બે વખત મેળવી હતી દમદાર જીત
નવી દિલ્હીઃ જલંધરના સાંસદ સંતોખ ચૌધરીનું શનિવારે નિધન થયું છે. તેઓ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ હતા. આ દરમિયાન ફગવાડા નજીક ભાટિયા ગામ પાસે તેમને હાર્ટ એટેક આવ્યો હતો.ચૌધરીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. 76 વર્ષીય ચૌધરીના અવસાન બાદ ભારત જોડો યાત્રા અટકાવી દેવામાં આવી હતી.
#WATCH | Ludhiana, Punjab: Congress MP Santokh Singh Chaudhary was rushed to a hospital in an ambulance after he collapsed while walking during Bharat Jodo Yatra today. He passed away soon after.
— ANI (@ANI) January 14, 2023
(Earlier visuals) pic.twitter.com/DO1WU2lTtC
સંતોખ ચૌધરી દોઆબાના અગ્રણી દલિત નેતા હતા.તેઓ બીજી વખત સાંસદ બન્યાં હતા. સંતોખ ચૌધરી પંજાબમાં મંત્રી રહી ચૂક્યા છે. તેઓ પંજાબના પ્રથમ શિક્ષણમંત્રી માસ્ટર ગર્બનતા સિંહના પુત્ર હતા. તેમના પુત્ર વિક્રમજીતસિંહ ચૌધરી ફિલ્લૌરના ધારાસભ્ય છે. ચૌધરી અકાલી દળના પવનકુમાર ટીનુને હરાવીને 2014 માં 16 મી લોકસભા માટે ચૂંટાયા હતા. 2004થી 2010 સુધી તેઓ પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ રહ્યાં હતા.2002માં કોંગ્રેસની સરકાર દરમિયાન તેઓ સમાજ સુરક્ષા, મહિલા-બાળ વિકાસ, સમાજ કલ્યાણ, ચિકિત્સા શિક્ષણ અને અનુસંધાન વિભાગના મંત્રી હતા. 2002માં તેમણે કોંગ્રેસની ટિકિટ પર ફિલ્લૌર વિધાનસભા સીટ જીતી હતી. તેમણે અકાલી દળના સરવન સિંહને હરાવ્યાં હતા.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
રાજ્યમાં વ્યાજખોરો સામે 847 એફઆઈઆર નોંધાઈ, 27 પાસાના દરખાસ્ત કરવામાં આવી – Gujarat Post | 2023-02-03 11:24:14
MLC ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં ભાજપને ફટકો, UPમાં 4 સીટ પર લહેરાયો ભગવો – Gujarat Post | 2023-02-03 11:17:08
દૂધના ભાવમાં તોતિંગ વધારો, અમૂલ દૂધમાં આજથી જ એક લિટરે ત્રણ રૂપિયા ચૂકવવા પડશે | 2023-02-03 09:47:08
ED નો દાવો દિલ્હી સરકારે ગોવાની ચૂંટણીમાં દારૂ કૌભાંડના પૈસા વાપર્યા, અરવિંદ કેજરીવાલે કહ્યું બધા કેસ નકલી છે | 2023-02-02 18:56:05
IND vs AUS: પીએમ નરેન્દ્ર મોદી મેચ જોવા માટે આવશે અમદાવાદ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ આપ્યું આમંત્રણ | 2023-02-02 18:37:17
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બાયડ તાલુકામાંથી સાઠંબાને અલગ કરવા CM ને લખ્યો પત્ર – Gujarat Post | 2023-02-02 18:10:57
આજનું બજેટ દરેક વર્ગનું સપનું પૂરું કરશે, કરોડો વિશ્વકર્મા આ દેશના બિલ્ડર છેઃ પીએમ મોદી | 2023-02-01 15:09:17
RBI નું અદાણી ગ્રુપ સામે કડક વલણ, બેંકો પાસેથી રોકાણની માંગી વિગતો | 2023-02-02 15:34:48
રોકાણકારોના હિતો સર્વોપરી છે, બાકીનું બધું બાજુમાં, ગૌતમ અદાણીએ FPO પાછો ખેંચ્યા બાદ આપી પ્રતિક્રિયા | 2023-02-02 09:42:27