તળાજા- ભાવનગર હાઇવે પર કાર અને આઇસર વચ્ચે અકસ્માતમાંં ચાર લોકોના મોત
અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો
બે મહિલાઓ અને બે પુરૂષોના મોત
ભાવનગરઃ તળાજા નજીક શેત્રુંજી નદીના પુલ પર કાર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર ત્રણ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે અને એક વ્યક્તિનું હોસ્પિટલમાં મોત નિપજ્યુ છે. મૃતકો મહુવા તાલુકાના નેપ ગામના હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ચાર લોકોના મોત થતા તેમના પરિવાર પર આભ તૂટી પડ્યં છે.
તળાજાના શેત્રુંજી નદીના પુલ પરથી પસાર થઇ રહેલી કારને એવી ગંભીર ટક્કર વાગી હતી કે, કારમાં બેસેલા વ્યક્તિઓનાં મોત થઇ ગયા હતા. હાલમાં પોલીસે આ અકસ્માત અંગે મૃતકોના પરિવારજનોને જાણ કરીને તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયા છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
પ્રથમ દિવસે બમ્પર કમાણી કર્યાં પછી એનિમલના નિર્માતાને લાગી શકે છે ઝટકો, HD પ્રિન્ટમાં ઓનલાઈન લીક થઈ ફિલ્મ | 2023-12-02 15:09:35
એસ ટી વિભાગે શરૂ કર્યું સ્વચ્છતા અભિયાન, ડ્રાઇવર-કડંકટર પિચકારી મારશે તો થશે કાર્યવાહીઃ હર્ષ સંઘવી | 2023-12-02 13:56:01
અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટ ડાયવર્ટ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય- Gujarat Post | 2023-12-02 10:34:09
યુદ્ધવિરામ પુરો થતા જ ઇઝરાયેલનો જોરદાર હવાઈ હુમલો, ગાઝામાં 175થી વધુ લોકોનાં મોત થઇ ગયા | 2023-12-02 08:49:38
રૂ.3 કરોડ લેવા દમ માર્યો હતો...તમિલનાડુ પોલીસે 8 KM કારનો પીછો કરીને રૂ. 20 લાખની લાંચ લેતા ED ના અધિકારીને પકડી પાડ્યાં | 2023-12-02 08:34:38
અમદાવાદમાં IPS અધિકારી રાજન સુસરાના પત્નીએ કરી લીધી આત્મહત્યા, ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ | 2023-12-01 19:32:57
ખેડા સિરપ કાંડમાં મૃત્યુઆંક 6 પર પહોંચ્યો, એક પછી એક થઇ રહ્યાં છે નવા ખુલાસા | 2023-12-01 13:08:31
ખેડૂતો 5 ડિસેમ્બર સુધી સાચવજો, હજુ માવઠું નહીં છોડે પીછો- Gujarat Post | 2023-12-01 11:37:35
કાલ મેઘાસવ નામના સિરપનું વેચાણ કરનારા સપ્લાયરની ધરપકડ, આરોપીનું ભાજપ કનેકશન આવ્યું સામે- Gujarat Post | 2023-12-01 11:13:50
નડિયાદઃ નશાયુક્ત સિરપ પીવાથી 5 લોકોનાં મોત, ભાજપ નેતા સહિત ત્રણની અટકાયત | 2023-11-30 16:09:35
ખેડાઃ નડીયાદ અને મહુધામાં શંકાસ્પદ રીતે 5 લોકોનાં મોત, કથિત લઠ્ઠાકાંડની શક્યતા | 2023-11-30 08:10:09