બનાસકાંઠાઃ આ કામના ફરીયાદીના ભત્રીજાને મકાન ઉપર લોન લેવાની હતી. જે લોનના કામ માટે ગામના રહેવાસીનો દાખલો તથા મકાનની ચતુરશીમાના દાખલાની જરૂરિયાત હોવાથી ફરિયાદી તલાટી કમ મંત્રી મીનાબેન પરમાર પાસે ગયા હતા. જે દાખલો આપવાની અવેજ રૂપિયા 4000 ની ગેરકાયદેસર લાંચની માગણી કરી હતી.
જે લાંચના નાણા ફરિયાદી આપવા માગતા ન હોવાથી બનાસકાંઠા એ.સી.બી. નો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. ફરિયાદને આધારે ગોઠવેલા લાંચના છટકામાં આરોપીએ ફરિયાદી સાથે સ્થળ ઉપર હેતુલક્ષી વાતચીત કરી હતી. જે બાદ લાંચની રકમ ટાકરવાડા ગ્રામ પંચાયત, તા.પાલનપુર, જી.બનાસકાંઠામાં સ્વીકારતા ઝડપાઇ ગયા હતા.
ટ્રેપિંગ અધિકારી: એન. એચ.મોર,
પોલીસ ઇન્સ્પેકટર, બનાસકાંઠા એ.સી.બી. પો.સ્ટે., પાલનપુર
સુપરવિઝન અધિકારીઃ કે. એચ. ગોહિલ,
મદદનિશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભૂજ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ભાવનગરના પાવઠી ગામે કાર લોક થઈ જતાં ગૂંગળામણના કારણે સગા ભાઈ-બહેનના મોત | 2025-07-16 11:31:00
મહારાષ્ટ્રઃ પરભણીમાં ચાલતી બસ મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ બારીમાંથી બહાર ફેંકી દીધું - Gujarat Post | 2025-07-16 10:04:03
ચેતવણી જનક કિસ્સોઃ જેતપુરમાંથી વિધર્મી યુવક યુવતીનું અપહરણ કરીને હૈદરાબાદ લઈ ગયો, નિકાહ કરી અત્યાચાર ગુજાર્યો - Gujarat Post | 2025-07-16 09:55:33
સુરતમાં પાટીદાર શિક્ષિકાના આપઘાત મામલે થયો મોટો ખુલાસો, મૃતકના પિતાને પણ આપી હતી ધમકી | 2025-07-16 09:46:37
ગાઝામાં હમાસ છેલ્લા શ્વાસ ગણી રહ્યું છે, ઇઝરાયલના તાજેતરના હવાઈ હુમલામાં ફરી 93 લોકોના મોત | 2025-07-16 09:12:28
પુત્રના મોહમાં ક્રૂર બન્યો પિતા, કપડવંજમાં સાત વર્ષની જીવતી દીકરીને કેનાલમાં ફેંકી દીધી | 2025-07-15 14:53:52
સાબર ડેરી સામે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે ટીયર ગેસના છેડ છોડ્યાં હતા, એક પશુપાલકનું મોત- Gujarat Post | 2025-07-15 09:46:59
વધુ એક દુર્ઘટના, માંગરોળના આજક ગામે બ્રિજ તૂટ્યો, 8 જેટલા લોકો નદીમાં પડ્યાં બાદ બચાવ- Gujarat Post | 2025-07-15 09:44:30