નવી દિલ્હીઃ 2002 ગોધરાકાંડ પછીના ગુજરાત રમખાણો મામલે સુપ્રીમ કોર્ટમાંથી પણ પીએમ નરેન્દ્ર મોદીને ક્લીનચી મળી ગઇ છે, તેમ છંતા ગોધરાકાંડના આ તોફાનો તેમનો પીછો છોડતો નથી. બીબીસીએ હવે નવી એક ડોક્યુમેન્ટ્રી બનાવી છે, જેમાં મોદીને બદનામ કરવાનો પ્રયાસ કરાયો છે. ભારતમાં હવે આ ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દેવાયો છે, ટ્વીટર અને યુટ્યૂબ પર કોઇ વીડિયો પ્રસારિત કરાશે નહીં.
આ ડોક્યુમેન્ટ્રીના બે ભાગ છે, જેમાં ગોધરાકાંડ પછીના ગુજરાત રમખાણો મામલે મોદીને જવાબદાર ગણાવ્યાં છે. જેમાં 1 હજારથી વધુ લોકોની હત્યાનો દાવો કરાયો છે. આ મામલે બ્રિટનમાં પણ મોદીનો બચાવ થઇ રહ્યો છે. જ્યારે કેટલાક બ્રિટિશ સાંસદો મોદીને જવાબદાર ગણાવે છે.
બીબીસીએ India: "The Modi Question" નામની બનાવી છે ડોક્યુમેન્ટ્રી
માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આ ડોક્યુમેન્ટરીના એપિસોડને શેર કરતા યુટ્યૂબ વીડિયોને બ્લોક કરી દેવા આદેશ અપાયો છે. ટ્વિટર સંબંધિત યૂટ્યુબ વીડિયોની લિંક ધરાવતી 50 થી વધુ ટ્વીટ્સને બ્લોક કરવાનો આદેશ અપાયો છે. ભારત સરકારે બચાવ કરતા કહ્યું છે કે આ ડોક્યુમેન્ટ્રી ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો ખોટો દુષ્પ્રચાર કરવા બનાવાઇ છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
રાજ્યમાં વ્યાજખોરો સામે 847 એફઆઈઆર નોંધાઈ, 27 પાસાના દરખાસ્ત કરવામાં આવી – Gujarat Post | 2023-02-03 11:24:14
MLC ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં ભાજપને ફટકો, UPમાં 4 સીટ પર લહેરાયો ભગવો – Gujarat Post | 2023-02-03 11:17:08
દૂધના ભાવમાં તોતિંગ વધારો, અમૂલ દૂધમાં આજથી જ એક લિટરે ત્રણ રૂપિયા ચૂકવવા પડશે | 2023-02-03 09:47:08
ED નો દાવો દિલ્હી સરકારે ગોવાની ચૂંટણીમાં દારૂ કૌભાંડના પૈસા વાપર્યા, અરવિંદ કેજરીવાલે કહ્યું બધા કેસ નકલી છે | 2023-02-02 18:56:05
IND vs AUS: પીએમ નરેન્દ્ર મોદી મેચ જોવા માટે આવશે અમદાવાદ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ આપ્યું આમંત્રણ | 2023-02-02 18:37:17
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બાયડ તાલુકામાંથી સાઠંબાને અલગ કરવા CM ને લખ્યો પત્ર – Gujarat Post | 2023-02-02 18:10:57
આજનું બજેટ દરેક વર્ગનું સપનું પૂરું કરશે, કરોડો વિશ્વકર્મા આ દેશના બિલ્ડર છેઃ પીએમ મોદી | 2023-02-01 15:09:17
પાકિસ્તાનના પેશાવરમાં મસ્જિદમાં આત્મઘાતી હુમલો, 28 લોકોનાં મોત, મૃૃતકોમાં અનેક પોલીસકર્મીઓ સામેલ | 2023-01-30 17:21:37
પાકિસ્તાનમાં રહસ્યમય બિમારીને કારણે 14 બાળકો સહિત 18 લોકોનાં મોત | 2023-01-28 09:41:39
Russia Ukraine War: રશિયાએ ફરી કર્યો યુક્રેન પર જોરદાર હુમલો, 10 લોકોનાં મોત- Gujarat Post | 2023-01-28 09:22:34
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ગોળીબાર, 2 વિદ્યાર્થીઓનાં મોતથી હડકંપ | 2023-01-24 09:43:35
મેલબોર્નમાં 15 દિવસમાં ત્રીજી વખત હિંદુ મંદિર પર હુમલો, તોડફોડ કરીને ખાલિસ્તાનના સમર્થનમાં લગાવાયા નારા- Gujarat Post | 2023-01-23 11:08:27