વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના ઓહાયો રાજ્યના સિનસિનાટી સ્થિત નિવાસસ્થાન પર હુમલો થયો છે. આ હુમલામાં ઘરની બારીઓને નુકસાન પહોંચ્યું છે, જો કે ઘટના સમયે ઉપરાષ્ટ્રપતિ કે તેમનો પરિવાર ઘરમાં હાજર ન હતા.
રવિવારે રાત્રે 12:15 વાગ્યે આ ઘટના બની હતી. સિનસિનાટીમાં આવેલું વેન્સનું આલીશાન નિવાસસ્થાન, જે 23 લાખ એકરમાં ફેલાયેલું છે. પોલીસે તુરંત કાર્યવાહી કરતા એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લીધો છે.
અહેવાલ મુજબ, શંકાસ્પદ વ્યક્તિ ઘરની અંદર ઘૂસવામાં સફળ રહ્યો ન હતો, પરંતુ ઘરની બારીઓ તોડી નાખવામાં આવી હતી. આ હુમલો પૂર્વનિયોજિત હતો કે નહીં તે દિશામાં એજન્સીઓ તપાસ કરી રહી છે.
જેડી વેન્સ છેલ્લા એક અઠવાડિયાથી સિનસિનાટીમાં જ રોકાયા હતા, પરંતુ સદનસીબે તેઓ રવિવારે બપોરે જ શહેર છોડીને રવાના થયા હતા. આ મામલે હજુ સુધી વ્હાઇટ હાઉસ કે સિક્રેટ સર્વિસ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
અરવલ્લીઃ બાયડના ચોઇલા ગામે પતંગની દોરીથી ગળું કપાતા 17 વર્ષીય તરુણનું મોત | 2026-01-14 14:21:20
દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના નિવાસસ્થાને આગ, જુઓ વીડિયો | 2026-01-14 09:51:41
ગુજરાતમાં IAS કેડરમાં બે અધિકારીઓની બઢતી અને નિમણૂંક - Gujarat Post | 2026-01-14 09:44:46
ઈરાનમાં વિરોધ પ્રદર્શન લોહીયાળ બન્યું: બે સપ્તાહમાં 2000 લોકોનાં મોત, સરકારે પ્રથમવાર આંકડો સ્વીકાર્યો | 2026-01-13 18:19:56
સુરતમાં મહિલા સાથેના સંબંધોમાં બિલ્ડરની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, વકીલ સહિત 3 લોકોની ધરપકડ | 2026-01-13 18:01:18
Fact Check: ઈરાન હિંસામાં 6 ભારતીય નાગરિકોની ધરપકડની વાતમાં સામે આવ્યું સત્ય, જાણો- રાજદૂતે શું કહ્યું ? | 2026-01-12 14:19:38
સીરિયામાં ISIS પર અમેરિકાનો મોટો હુમલો, ડઝનબંધ ઠેકાણાઓનો નાશ કર્યો | 2026-01-11 09:54:10
અમેરિકાના 500 ટકા ટેરિફની ધમકી પર ભારતનો જડબાતોડ જવાબ:અમે અમારી નીતિ બદલીશું નહીં | 2026-01-09 20:02:44
અમેરિકાના સોલ્ટ લેક સિટીમાં ચર્ચના પાર્કિંગમાં ગોળીબાર, 2 લોકોના મોત અને 6 ઘાયલ થયા | 2026-01-08 16:01:10
ડ્રગ્સ માફિયાઓ સામે ઓપરેશન, ગુજરાત પોલીસે જાહેર કર્યો ખાસ વોટ્સએપ નંબર- Gujarat Post | 2026-01-13 17:52:03