અમદાવાદઃ જેલમાં બંધ દુષ્કર્મના આરોપી આસારામનો ચેલો આખરે ઝડપાઇ ગયો છે. પાખંડી આસારામ સામે અવાજ ઉઠાવનારા રાજુ ચાંડક પર હુમલાના ફરાર આરોપી સંજયને નાસીકથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. સંજયને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઘણા વર્ષોથી શોધી રહી હતી. આરોપીએ સાબરમતી વિસ્તારમાં રાજુ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ પણ કરાવ્યું હતુ. આરોપીએ બાઇક અને રિવોલ્વરની વ્યવસ્થા કરી આપી હતી. બાદમાં આસારામના સાધકોએ આ હુમલો કર્યો હતો.
દિપેશ અભિષેક અપમૃત્યું કેસ પછી આસારામની એક પછી એક કરતૂતો સામે આવી હતી, તેને દુષ્કર્મ કર્યાનું સામે આવ્યું હતુ અને તેના પર કેસ ચાલ્યાં પછી જેલની સજા થઇ છે, આસારામનો ચેલો સંજય હવે ઝડપાઇ ગયો છે જે આસારામના અનેક રહસ્યો જાણે છે. આસારામના ચેલાની પૂછપરછમાં ક્રાઇમ બ્રાન્ચને એક પછી એક મોટા રહસ્યો જાણવા મળશે.આ એ જ સંજય છે જે આસારામને સેક્સ પાવર વધારવાની દવાઓ પણ લઇ આપતો હતો, પાખંડી આસારામની અનેક કરતૂતોમાં તે સામેલ છે. તે વર્ષોથી પોલીસથી ભાગતો ફરતો હતો પરંતુ તે નાસિક આસારામ આશ્રમમાં છુપાયો હોવાની બાતમીને આધારે ઝડપાઇ ગયો છે.નોંધનિય છે કે રાજુ ચાંડકે મીડિયા સામે આસારામની કરતૂતોનો પર્દાફાશ કર્યો હતો બાદમાં તેમના પર ફાયરિંગ કરાવવામાં આવ્યું હતુ.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29