અરૂણાચલ પ્રદેશઃ ભારતીય સેનાએ એક મોટા ઓપરેશનને અંજામ આપીને 6 ઉગ્રવાદીઓને ઠાર કરી દીધા છે, જે ભારતમાં રહીને દેશ સામે ષડયંત્ર કરી રહ્યાં હતા, અરૂણાચલ પ્રદેશના ખોંસા વિસ્તારમાં નેશનલ સોશ્યાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ (NSCN-IM)ના ઉગ્રવાદીઓ હોવાની માહિતીને આધારે સેનાએ આ ઓપરેશન પાર પાડ્યું છે. જેમની પાસેથી AK-47 સહિત મોટી માત્રામાં ચાઇનીઝ બનાવટના હથિયારો મળી આવ્યાં છે. સામે ભારતીય સેનાના એક જવાન શહીદ થયા છે.
અરૂણાચલ પ્રદેશના ડીજીપી આર.પી ઉપાધ્યાયએ જણાવ્યું છે કે સ્થાનિક પોલીસ અને અસમ રાઇફલ્સની ટીમે શનિવારે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ઉગ્રવાદીઓ સામે આ ઓપરેશન કરીને તેમને ઠાર કરી દીધા છે. બીજી તરફ ચાઇનીઝ હથિયારો ઉગ્રવાદીઓ પાસે કેવી રીતે આવ્યાં અને તેઓની સાથે અન્ય કોણ જોડાયેલું છે તેની ઉંડી તપાસ થઇ રહી છે.
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38