Wed,24 April 2024,6:19 am
Print
header

પોલીસ એલર્ટ, ગાંધીનગરના સરગાસણમાં બિનવારસી કારમાંથી મળ્યાં હથિયારો- Gujarat Post

કારમાંથી 300 જીવતા કારતૂસ, 2 રિવોલ્વર, 2 દેશી કટ્ટા મળ્યાં

અમદાવાદ પાસિંગની કારની થઇ રહી છે તપાસ

ગાંધીનગરઃ ગુજરાતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસને દિવસે વધી રહ્યો છે. ગઈકાલે ધોળા દિવસે ભાજપ નેતાની ગોળી ધરબીને હત્યા કરી દેવાઇ હતી અને હવે સૌથી સુરક્ષિત ગણાતા પાટનગર ગાંધીનગરમાં કારમાંથી હથિયાર મળ્યાં છે. ગાંધીનગરના સરગાસણના સ્વાગત એફોર્ડ ફ્લેટના બેઝમેન્ટમાં બિનવારસી કારમાંથી હથિયાર મળ્યાં છે.  

આ કાર છેલ્લા ઘણા સમયથી ફ્લેટના પાર્કિંગમાંથી બિનવારસી પડી હતી. જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે અમદાવાદ પાર્સિંગની જીજે-1-આરજે-5702 નંબરની કારનો કબ્જો લઈને વધુ તપાસ હાથ ધરી છે, આસપાસના સીસીટીવીની તપાસ થઇ રહી છે અને લોકોની પૂછપરછ કરાઇ રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch