(વાયરલ પત્ર)
મહેસાણાઃ દૂધસાગર ડેરીના સાગર દાણ કૌભાંડ મામલે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને 6 ઓક્ટોબરે કોર્ટમાં સાક્ષી તરીકે હાજર રહેવા સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ મામલે અર્બુદા સેના દ્વારા 6 ઓક્ટોબરે સાક્ષી હુંકાર સંમેલન યોજવામાં આવ્યું છે. આ સંમેલનને લઈને અર્જુન મોઢવાડિયા અને શંકરસિંહ વાઘેલાની તસવીર સાથેનો એક પત્ર વાયરલ કરાયો છે.
પત્રમાં લખ્યું છે કે જો કોઈને ચેરમેન બનાવવા ભલામણ કરવી ગુનો હોય તો અમને ભગતસિંહની જેમ ફાંસીએ લટકાવી દો, આ પત્રમાં અટલ બિહારી બાજપાઈની સરકાર વખતે ડો.અમૃતા પટેલને એન.ડી.ડી.બીના ચેરમેન બનાવવા શંકરસિંહ વાઘેલાએ ભલામણ કરી હોવાનો પણ ઉલ્લેખ છે.
શંકરસિંહ વાઘેલાએ કહ્યું, 6 તારીખે વિપુલ ચૌધરી કેસ મામલે મહેસાણા કોર્ટમાં સાક્ષી માટે હાજર થવા સમન્સ મળ્યું છે, કાયદો કાયદાનું કામ કરે છે. એનડીડીબી મામલે મેં અને અર્જુન ભાઈએ વિપુલ ચૌધરી માટે ભલામણ કેમ કરેલી એ મામલે જવાબ આપવા અમને બોલાવ્યાં છે, ભલામણ કરવી ગુનો હોય તો અમે કરી છે જે થાય એ કરી લો. એજન્સીઓ મારફતે કિન્નાખોરી રાખીને ડબલ એન્જીન સરકાર અમારી સામે કાર્યવાહી કરે છે. આ છમકલું છે, વિપુલ ચૌધરીએ વિસનગરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી અને તેને કારણે સરકારના મંત્રીઓએ મળીને આ કાવતરું કર્યું છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ગુજરાત વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણી, ભાજપે ઉમેદવારોનાં નામો કર્યાં જાહેર | 2024-03-26 15:22:40
ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહ સામે અસદુદ્દીન ઓવૈસી પોતાની પાર્ટીનો ઉમેદવાર ઉતારશે | 2024-03-26 09:45:53
પૂર્વ IAS લાંગાના ભ્રષ્ટાચારનો ભોગ બનેલા 50 ખેડૂતોએ ગાંધીનગર કલેકટરને આવેદન પત્ર આપ્યું- Gujarat Post | 2024-03-22 11:49:18