તુવેર દાળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તુવેર દાળમાં સારી માત્રામાં પ્રોટીન હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. ખોરાકમાં પ્રોટીનની ઉણપથી પીડાતા લોકોએ પ્રોટીનની ઉણપને પૂરી કરવા તુવેર દાળનું સેવન કરવું જોઈએ.તુવેર દાળમાં કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, ઝીંક, કોપર, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સેલેનિયમ, મેંગેનીઝ, પ્રોટીન જેવા સંયોજનો જોવા મળે છે.તુવેર દાળમાં ફાઈબરનો સારો સ્ત્રોત છે. જે આપણી પાચનક્રિયાને સુધારે છે.
તુવેર દાળ બ્લડ સુગરને નિયંત્રિત કરે છે
તુવેર દાળ પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે.
તુવેર દાળ પાચનક્રિયાને યોગ્ય રાખે છે
તુવેર દાળમાં સારી માત્રામાં ફાઈબર હોય છે, જે આપણા આંતરડાને યોગ્ય રીતે સાફ કરવામાં અસરકારક સાબિત થાય છે.તે પાચનક્રિયાને યોગ્ય રાખે છે.
તુવેર દાળ વજન ઘટાડવામાં અસરકારક છે
પ્રોટીનનો સારો સ્ત્રોત હોવાથી તુવેર દાળ આપણા શરીરના નિર્માણમાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેને કારણે વારંવાર ભૂખ નથી લાગતી.જેથી વજન ઘટાડવામાં ખૂબ અસરકારક છે.
(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)
કિવી ખાવાથી મળે છે ચોંકાવનારા સ્વાસ્થ્ય લાભ, ઘણા રોગોને મટાડે છે, જાણો ક્યારે અને કેવી રીતે કરવું સેવન ? | 2024-03-28 08:50:50
આ નાના બીજ છે કોલેસ્ટ્રોલનો કાળ, માત્ર 7 દિવસ તેનું સેવન કરો, લોહીમાં એકઠી થયેલી ગંદકી સાફ થઈ જશે | 2024-03-27 10:05:33
બિગ બોસ વિજેતા મુનવ્વર ફારુકી હુક્કાબારમાં ઝડપાયો, મુંબઈ પોલીસે પાડ્યાં હતા દરોડા | 2024-03-27 09:19:17
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો દરરોજ કાકડી, લીંબુ અને ફુદીનાનું બનેલું આ ડિટોક્સ પાણી પીવો | 2024-03-26 10:02:03
કેળા ખાવાથી પાચન સુધરે છે અને સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે, જાણો કઈ સમસ્યાઓમાં આ ફળ અસરકારક છે ? | 2024-03-25 08:54:46