અરવલ્લીઃ રાજ્યમાં વધુ એક પોલીસકર્મીએ આત્મહત્યા કરી લીધાનો બનાવ સામે આવ્યો છે, અરવલ્લીના ભીલોડામાં પતિની સાથે ઘરકંકાસને કારણે 29 વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરીને જિંદગી ટૂંકાવી દીધી છે. એલઆરડીમાં ફરજ બજાવતા મંગુબેન નીનામાએ પોલીસ લાઇન હેડક્વોર્ટરમાં જ પોતાની જિંદગી ટૂંકાવી દીધી છે.
બનાવની જાણ થતા જ પોલીસ કાફલો મૃતક મંગુબેન નીનામાના ઘરે પહોંચી ગયો હતો, પોલીસ અહીં પહોંચી ત્યાર મંગુબેનની ગળેફાંસો ખાંધેલી લાશ પંખા પર લટકી રહી હતી, લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસને આસપાસથી તપાસ કરતા જાણવા મળ્યું છે કે વારંવાર પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા અને તેનાથી કંટાળીને જ એલઆરડી મહિલા જવાને આ પગલું ભર્યું છે. હાલમાં પોલીસ તેમના અન્ય સંબંધીઓ અને નજીકના લોકોની પૂછપરછ કરી રહી છે. નોંધનિય છે કે અગાઉ પણ રાજ્યમાં પોલીસકર્મીઓની આત્મહત્યાના અનેક બનાવો સામે આવ્યાં છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29