આણંદઃ એસીબીએ વધુ એક બાબુને લાંચ લેતા ઝડપી લીધા છે. ફરિયાદી તારાપુર તાલુકાના વલ્લી ગામે જમીન ભાડે રાખીને કમળની ખેતી કરતા હતા. ખેતી વિષયક વીજ કનેકશન મેળવવા માટે મધ્ય ગુજરાત વીજ કંપની લીમિટેડ (MGVCL) ખાતે જરૂરી પુરાવા સાથે અરજી કરી હતી. જે અરજીની સાથે જરૂરી ફી ભરી હતી. જે અનુસંધાને આરોપીએ જમીન સ્થળ પર મુલાકાત કરી હતી. બાદમાં આ જમીનમાં કોઇ પણ પ્રકારનુ ખેતીકામ થતું નથી અને જમીનમાં કમળના ઉત્પાદન માટે તલાવડી બનાવવામાં આવેલી છે. જેથી ખેતી વિષયક વીજ જોડાણ ના મળી શકે તેવી નોટીસ પણ આપી હતી.
નોટીસ સંદર્ભે દિલીપકુમાર મગનભાઇ વસૈયા, નાયબ ઇજનેર, વર્ગ- 1 મધ્ય ગુજરાત વિજ કંપની લિમીટેડ (MGVCL ), તારાપુર પેટા વિભાગીય કચેરીએ લાંચ માંગી હતી. જણાવ્યું હતું કે તમને વીજ કનેકશન મળવાપાત્ર નથી પરંતુ વીજ કનેકશન જોઇતું હોય તો તમારે વ્યવહાર કરવો પડશે આરોપીએ પ્રથમ રૂપિયા 2 લાખની લાંચની માંગણી કરી હતી. ફરીયાદીએ વિનંતી કરતા રકજકના અંતે રૂપિયા 60 હજાર આપવાના નક્કિ કરાયા હતા.
ફરીયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરીયાદને આધારે ગોઠવેલ લાંચના છટકામાં આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની માંગણી કરી હતી. લાંચના 60 હજાર રૂપિયા મધ્ય ગુજરાત વિજ કંપની, તારાપુર પેટા વિભાગીય કચેરીમાં લેતા જ ACBના હાથે પકડાઇ ગયા હતા
ટ્રેપ કરનાર અધિકારી જે.આઇ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, આણંદ એસીબી
પો.સ્ટે, સુપરવિઝન અધિકારી કે.બી. ચૂડાસમા, મદદનીશ નિયામક, એસીબી, અમદાવાદ એકમ અને તેમની ટીમે સાથે મળીને આ ઓપરેશન પાર પાડ્યું છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29